મુકેશ અંબાણીની માતાએ પહેરી 1.5 લાખની સાડી અને પૌત્રને લગાવી હલ્દી, સાડીની કિંમત સાંભળીને લોકો થયા આશ્ચર્યચકિત

TV9 GUJARATI

|

Updated on: Feb 08, 2023 | 10:10 AM

મુકેશ અંબાણીના પરિવારને તેમની જીવનશૈલીની સાથે-સાથે પરંપરાગત જીવનને કારણે પણ ખૂબ પસંદ કરવામાં આવે છે પરંતુ અંબાણી પરિવારની પ્રથમ મહિલા કોકિલાબેન અંબાણીની આઉટફિટ કોઈથી પણ ઓછી નથી.

અનિલ અંબાણી અને ટીના અંબાણીના મોટા પુત્ર જય અનમોલ અંબાણીના લગ્ન 20 ફેબ્રુઆરી 2022ના રોજ થયા હતા અને તેમના લગ્ન શાહી રીતે થયા હતા.

1 / 6
અનમોલ અંબાણીના હલ્દીના ફંક્શનમાં કોકિલાબેન અંબાણી પણ તેમના પૌત્રને તિલક લગાવતા જોવા મળ્યા હતા અને ત્યાં તેમણે સુંદર ગુલાબી પ્રિન્ટેડ સાડી પહેરી હતી જે ખૂબ જ સ્ટાઇલિશ પણ હતી. એટલું જ નહીં, તેણે મેચિંગ માસ્ક પણ પહેર્યું હતું.

2 / 6
કોકિલાબેન અંબાણીએ મલ્ટી કલરના પટોળા ડબલ ઈક્કત વાળી સાડી પહેરી હતી. આ સાથે તેણે ખૂબ જ સુંદર અને ખૂબ જ ઓછા ઘરેણાં પણ પહેર્યા હતા.

3 / 6
પરંતુ બધાનું ધ્યાન કોકિલાબેન અંબાણીની સાડીની કિંમત પર છે અને તેની કિંમત જાણીને દરેકને આશ્ચર્ય થઈ રહ્યું છે. કોકિલાબેન અંબાણીની આ સાડીની કિંમત 1 લાખ 50 હજાર રૂપિયા છે.

4 / 6
મુકેશ અંબાણીની માતા કોકિલાબેન અંબાણીની આ તસવીરો ઈન્ટરનેટ પર વાયરલ થઈ રહી છે.

5 / 6

લગ્નના દિવસે પણ કોકિલાબેને મોતી અને સ્ટોન્સની ભરતકામવાળી સુંદર ગુલાબી રંગની સાડી પહેરી હતી. (Photo- Instagram)

6 / 6

Latest News Updates

Follow us on

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Gujarati