Fixed Deposit: કઈ બેંક FD પર આપે છે સૌથી વધુ વ્યાજ? જુઓ લીસ્ટ

Fixed Deposit : લોકો એફડીમાં રોકાણ કરવાને સેફ અને યોગ્ય ગણે છે, કારણ કે તેમાં નિશ્ચિત વ્યાજ (Interest Rate) મળે છે.

  • Publish Date - 12:14 am, Tue, 1 June 21 Edited By: Kunjan Shukal
1/6
Fixed Deposit: Which bank offers the highest interest on FD? See the entire list
રોકાણ કરવા માટે ફિક્સ્ડ ડિપોઝીટને (Fixed Deposit)લોકો એક સારો વિકલ્પ ગણે છે. એફડી અન્ય રોકાણના વિકલ્પો કરતા વધુ સેફ છે. તેના પર મળતી લોન અને અન્ય સુવિધાઓને કારણે લોકો તેમાં રોકાણ કરવાનું પસંદ કરે છે તો આવો જોઈએ કઈ બેંક તમને એફડી પર વધુ વ્યાજ આપે છે.
2/6
Fixed Deposit: Which bank offers the highest interest on FD? See the entire list
SBI- જો તમે એસબીઆઈમાં એફડી કરો છો અને 3થી 5 વર્ષ માટે રોકાણ કરો છો તો તેના પર તમને 5.4% વ્યાજ મળશે. આ સિવાય 46 દિવસથી 179 દિવસની વચ્ચે ફિક્સ્ડ ડિપોઝિટ પર 3.9% વ્યાજ મળશે અને 180 દિવસથી લઇને એક વર્ષ કરતા ઓછા સમયની એફડી પર 4.4 % વ્યાજ મળશે.
3/6
Fixed Deposit: Which bank offers the highest interest on FD? See the entire list
HDFC- 10 વર્ષ માટે એફડીમાં રોકાણ કરવાથી 5.5 ટકા જેટલું વ્યાજ મળે છે. જો તમે 7 દિવસથી 14 દિવસની ફિક્સ્ડ ડિપોઝિટ અવધિમાં રોકાણ કરો છો તો ન્યુનતમ વ્યાજ દર 2.5 ટકા સુધી આપવામાં આવે છે.
Fixed Deposit: Which bank offers the highest interest on FD? See the entire list
4/6

Axis Bank- એક્સિસ બેંકમાં 7 દિવસથી લઈને 10 વર્ષ સુધીના સમયની એફડી કરાવવા પર સામાન્ય ગ્રાહકને 2.5 ટકાથી લઈને 5.50 ટકા જેટલું વ્યાજ મળે છે. વરિષ્ઠ નાગરીકોને સિલેક્ટેડ એફડી સ્કીમ પર મેચ્યોરીટી પિરીયડના આધારે વ્યાજ આપવામાં આવે છે.
Fixed Deposit: Which bank offers the highest interest on FD? See the entire list
5/6

IDFC Fist Bank- 7 દિવસથી લઈને 1 વર્ષ સુધીની શોર્ટ ટર્મ એફડી પર 2.75 ટકા પ્રતિ વર્ષ વ્યાજ મળે છે. જ્યારે 1થી 10 વર્ષ સુધીના લાંબા સમયગાળાની એફડી પર 6 ટકા વ્યાજ મળે છે.
Fixed Deposit: Which bank offers the highest interest on FD? See the entire list
6/6

PNB- પંજાબ નેશનલ બેંકમાં એક વર્ષ માટે એફડી કરાવવા પર 5.10 ટકા વ્યાજ મળશે. ત્રણથી પાંચ વર્ષ માટે કરેલા રોકાણ પર 5.25 ટકા વ્યાજ મળશે.