‘તારક મહેતા’ના જેઠાલાલની દિકરી નિયતી સ્ટાઈલ અને સુંદરતામાં અભિનેત્રીઓને પણ આપે છે મ્હાત, જુઓ PHOTOS

'તારક મહેતા' ફેમ દિલીપ જોશીની પુત્રી નિયતિ જોશી સ્ટાઈલ અને સુંદરતાના મામલે અભિનેત્રીઓને પણ ટક્કર આપે છે.

1/5
તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા કોમેડી સિરીયલ માં જેઠાલાલનું પ્રખ્યાત પાત્ર ભજવનાર અભિનેતા દિલીપ જોશી હવે સસરા બની ગયા છે. જી હા, 11 ડિસેમ્બરના રોજ તેની પુત્રી નિયતિ જોશીના લગ્ન થવા જઈ રહ્યા છે.

2/5

તમને જણાવી દઈએ કે, મુંબઈની ફાઈવ સ્ટાર હોટેલ તાજમાં આ લગ્ન સમારોહ યોજાશે.આ લગ્નમાં ફિલ્મી દુનિયાથી લઈને ટીવી જગતના સ્ટાર્સે પણ હાજરી આપશે.

3/5

તારક મહેતા ફેમ દિલીપ જોશીને બે બાળકો છે. પુત્રનું નામ ઋત્વિક અને પુત્રીનું નામ નિયતિ જોશી છે.

4/5
દિલીપ જોશીની દિકરી નિયતી સ્ટાઈલ અને સુંદરતામાં અભિનેત્રીઓને પણ મ્હાત આપે છે.

5/5
દિલીપ જોશી હંમેશા તેના પરિવાર સાથે ક્વોલિટી ટાઈમ પસાર કરતા જોવા મળે છે.તેમણે પોતાના દમ પર દર્શકોના દિલમાં વિશેષ સ્થાન મેળવ્યુ છે.

  • Follow us on Facebook

Published On - 11:32 am, Wed, 8 December 21

Click on your DTH Provider to Add TV9 Gujarati