Photos: આલીશાન શબ્દને પણ શરમાવે તેવા વૈભવી ઘરમાં રહે છે શિલ્પા શેટ્ટી અને રાજ કુંદ્રા, જુઓ તસ્વીરો

શિલ્પા શેટ્ટી (Shilpa Shetty) સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ રહે છે. તે અવાર નવાર તેના ઘરના વિડીયો અને ફોટા શેર કરતી રહે છે. જેમાં ચાહકોને તેના ઘરની ઝલક મળી રહે છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Jul 21, 2021 | 3:25 PM
શિલ્પા શેટ્ટી અને રાજ કુંદ્રા મુંબઇના એક લક્ઝુરિયસ મકાનમાં તેમના પરિવાર સાથે રહે છે. શિલ્પાનું લક્ઝુરિયસ ઘર મુંબઇના જુહુમાં છે. જીમ, વિશાળ બગીચો તેના ઘરમાં બધું જ છે. શિલ્પા અને રાજ સોશિયલ મીડિયા પર ચાહકોને તેમના ઘરની ઝલક બતાવતા રહે છે.

1 / 7
શિલ્પા શેટ્ટી તેના યોગના વિડીયો  શેર કરતી રહે છે, જેમાં ચાહકોને તેના વૈભવી ઘરની ઝલક મળે છે.

2 / 7
શિલ્પાના ઘરે એક વિશાળ જિમ પણ છે જેમાં તે તેના પરિવાર સાથે કસરત કરે છે. તેના જીમમાં તમામ મશીનો પણ છે. રાજ કુંદ્રા ઘણીવાર વર્કઆઉટ કરતી વખતે તેના વિડીયો શેર કરે છે.

3 / 7
શિલ્પાને તેના ઘરે ઘણું આર્ટ વર્ક કરવામાં આવ્યું છે. તેના ઘરના એક ખૂણામાં ઘોડાની વિશાળ મૂર્તિ છે.

4 / 7
શિલ્પા અને રાજના ઘરનો ડાઇનિંગ એરિયા ખુબ વિશાળ છે. ત્યાં પાર્ટી સરળતાથી ત્યાં કરી શકાય એમ] છે. ડાઇનિંગ એરિયામાં, ઘણા લોકો સાથે બેસીને ખાઈ શકાય એટલો વિશાળ છે.

5 / 7
શિલ્પા શેટ્ટી ગણપતિ દાદાની મોટી ભક્ત છે. તે દર વર્ષે ગણેશજીને તેના ઘરે લાવે છે. અને તેના મંદિરને ખૂબ જ સુંદર રીતે શણગારે છે.

6 / 7
શિલ્પાના બગીચામાં પણ આર્ટ વર્ક કરવામાં આવ્યું છે. તેના બગીચામાં હાથની પ્રતિમા છે. જેની નીચે બેસીને શિલ્પા વારંવાર યોગ કરે છે.

7 / 7

Latest News Updates

Follow Us:
આ રાશિના જાતકોને આજે નોકરીમાં પ્રમોશનની સાથે જવાબદારીઓ વધશે

મોટા નેતાઓના કોંગ્રેસ છોડવા પાછળના ક્યાં કારણો છે- સાંભળો PMનો જવાબ

ગુજરાતના રાજકારણ માટે આગામી 25 વર્ષ સુવર્ણ કાળ હશે

શું ગુજરાતમાં ભાજપ જીતની હેટ્રિક લગાવશે ? સાંભળો PM મોદીનો જવાબ

દેશની એક્તા માટે બલિદાન દેનારા રાજપરિવારો માટે મ્યુઝિયમ બનશે- PM મોદી

જામનગરની જનસભામાં PM મોદીએ ક્ષત્રિયોના આપેલા બલિદાનની કરી પ્રશંસા

હું તમારો પેટ્રોલ અને વીજળીનો ખર્ચ શૂન્ય કરીશ: PM મોદી

દેશ આઝાદ થયાના બીજા જ દિવસે રામ મંદિરનું કામ થવુ જોઇતુ હતુ : PM મોદી

સાબરકાંઠાના વડાલીમાં ઓનલાઇન મંગાવેલ પાર્સલમાં બ્લાસ્ટ થતાં બેના મોત

ક્ષત્રિયોના વિરોધ વચ્ચે ગુજરાતના રાજવીઓ આવ્યા ભાજપના સમર્થનમાં-video

g clip-path="url(#clip0_868_265)">