Sa Re Ga Ma Pa: સ્પર્ધક રાજશ્રીના સુરીલા અવાજથી અભિષેક બચ્ચન થયા પ્રભાવિત, તેમની માતાનું ગીત ગાવાની કરી વિનંતી, જુઓ Photos

સારેગામાપા સ્પર્ધક રાજશ્રીના ગીતને આ પહેલા પણ ઘણા મહેમાનો અને નિર્ણાયકોએ વખાણ્યા છે. તેનો મધુર અવાજ દર્શકોને ઘણો પસંદ આવે છે અને તેથી તેની સરખામણી લતા મંગેશકરના અવાજ સાથે કરવામાં આવે છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Nov 28, 2021 | 9:18 PM
ઝી ટીવીના રિયાલિટી શો 'સા રે ગા મા પા'ના આજના એપિસોડમાં, અભિષેક બચ્ચનના 'દેખા એક ખ્વાબ' અને 'ઐસા લગતા હૈ' જેવા ગીતો પર સ્પર્ધક રાજશ્રી બાગનું પર્ફોર્મન્સ ખુબ ગમ્યું હતું. તેના અવાજથી પ્રભાવિત થઈને, તે પશ્ચિમ બંગાળની આ ગાયકને 'બાહોં મેં ચલે આઓ' ગાવાની વિનંતી કરી, જેનું ફિલ્માંકન તેની માતા જયા બચ્ચન પર કરવામાં આવ્યું છે.

1 / 5
રાજશ્રીએ પણ તેમની વાત સાંભળી અને પોતાના પરફોર્મન્સથી તેમને મંત્રમુગ્ધ કરી દીધા હતા. રાજશ્રીનું ગીત સાંભળ્યા પછી અભિષેકે કહ્યું કે, આ યુવા સ્પર્ધક તેને લતા મંગેશકરની યાદ અપાવે છે. અભિષેક બચ્ચને કહ્યું, "રાજશ્રી, જ્યારે પણ મને આ શો જોવાનો મોકો મળ્યો, ત્યારે મેં જોયું છે કે, લોકો તમારી સરખામણી લતા દીદી સાથે કરે છે."

2 / 5
અભિષેકે વધુમાં કહ્યું હતું કે "ખરેખર તે મને યાદ કરાવે છે કે લોકો મારી તુલના મારા પિતા સાથે કેવી રીતે કરે છે અને મને પૂછે છે કે હું તેના વિશે કેવું અનુભવું છું. તે લોકોને મારો જવાબ છે કે આ ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં અમિતાભ બચ્ચન જેવો બીજો કોઈ મહાન અભિનેતા નથી. જો મારી સરખામણી તેની સાથે કરવામાં આવે છે, તો મેં કંઈક સારું કામ કર્યું હશે.

3 / 5
રાજશ્રીના વખાણ કરતાં વિશાલે આગળ કહ્યું કે, એ જ રીતે લતાજીની જેમ તમારા અવાજમાં પણ એક અલગ જ જાદુ છે અને તેથી જ લોકો તમારા અવાજની તુલના તેમની સાથે કરે છે. મને લાગે છે કે તમારે તેને હંમેશા પ્રશંશા તરીકે લેવું જોઈએ."

4 / 5
ગઈકાલના એપિસોડમાં દબંગ અભિનેતા સલમાન ખાન તેની ફિલ્મ આતિમના પ્રમોશન માટે ઝી ટીવીના મ્યુઝિક રિયાલિટી શોમાં આવ્યો હતો.

5 / 5

Latest News Updates

Follow Us:
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના

પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ

ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા

JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO

PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર

ક્ષત્રિયોને મનાવવા ભાજપ કયા મુદ્દા પર કરી રહી છે ચર્ચા ?

મહેનત રંગ લાવી, તારલાઓ ઝળક્યા, 100માંથી 100 ગુણ મેળવ્યા

મરી મસાલા વેચતા વિક્રેતાઓ પર પાલિકાની લાલ આંખ

રાજકીય નેતાઓના નિવેદન બાદ નિલેશ કુંભાણીના ઘરે ગોઠવાયો ચુસ્ત બંદોબસ્ત

રક્ષક બન્યા ભક્ષક ! પોલીસના મારથી યુવાનનું થયું મૃત્યુ

g clip-path="url(#clip0_868_265)">