Hina Khan Birthday : હિનાએ પોતાના જન્મ દિવસ પહેલા ટ્રેન્ડી લુકમાં શેયર કરી તસવીરો, ફેન્સ બોલ્યા ‘પરી જેવી લાગે છે
Hina Khan Birthday : હિના ખાન (Hina Khan) બોલિવૂડની પ્રતિભાશાળી અને સુંદર અભિનેત્રીઓમાંની એક છે. તે સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ રહે છે.

હિના ખાન (Hina Khan) બોલિવૂડની પ્રતિભાશાળી અને સુંદર અભિનેત્રીઓમાંની એક છે. તે સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ રહે છે.

હિના આજે પોતાનો જન્મદિવસ મનાવી રહી છે અને જન્મદિવસ પહેલા અભિનેત્રીએ તેની કેટલીક સુંદર તસવીરો શેર કરી છે.

આ તસવીરોમાં હિના ખાન ટ્રેડિશનલ લુકમાં જોવા મળી રહી છે. હિનાએ ગોલ્ડન કલર એમ્બ્રોઇડરી સાથે રેડ કલરનો લેહેંગો પહેર્યો છે. આ સાથે હિનાએ કાનની બુટ્ટી અને માંગ ટીકા પણ પહેર્યુ છે.

હિનાના આ ફોટા જોઈને ચાહકોની સાથે સેલેબ્સ પણ તેની સુંદરતાના વખાણ કરી રહ્યા છે. આ સાથે તેના જન્મ દિવસને લઇને લોકો કોમેન્ટમાં તેને વિશ પણ કરી રહ્યા છે.

હિનાની પ્રોફેશનલ લાઈફની વાત કરીએ તો તેની ફિલ્મ લાઈન્સ થોડા સમય પહેલા રિલીઝ થઈ છે. આ ફિલ્મમાં અભિનયની સાથે સાથે હિનાએ તેને પ્રોડ્યુસ પણ કરી છે.

હિનાની પ્રોફેશનલ લાઈફની વાત કરીએ તો તેની ફિલ્મ લાઈન્સ થોડા સમય પહેલા રિલીઝ થઈ છે. આ ફિલ્મમાં અભિનયની સાથે સાથે હિનાએ તેને પ્રોડ્યુસ પણ કરી છે.