Tiger 3: આંતરરાષ્ટ્રીય શૂટિંગ શેડ્યૂલ પૂરુ કરીને પરત ફરી કેટરિના કૈફ, કાળા ચશ્મામાં દેખાડ્યો સ્વેગ

એવું કહેવામાં આવી રહ્યું છે કે હવે 'ટાઈગર 3'નું બાકીનું શૂટિંગ મુંબઈમાં જ પૂર્ણ કરવામાં આવશે. મુંબઈમાં 'ટાઈગર 3'નું શૂટિંગ શેડ્યૂલ 3 મહિના માટે રાખવામાં આવ્યું છે. એટલે કે, 'ટાઇગર 3'નું શૂટિંગ 3 મહિનામાં પૂર્ણ થશે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Oct 04, 2021 | 10:16 PM
અભિનેત્રી કેટરિના કૈફ (Katrina Kaif) ફિલ્મ 'ટાઈગર 3'  (Tiger 3)નું આંતરરાષ્ટ્રીય શૂટિંગ પૂરું કરીને મુંબઈ પરત ફરી છે. અભિનેત્રી આજે એટલે કે સોમવારે સવારે એરપોર્ટ પર જોવા મળી હતી.

1 / 6
કેટરીના કૈફ લાંબા સમયથી 'ટાઇગર 3' નું શૂટિંગ તુર્કી, ઓસ્ટ્રિયા અને રશિયામાં કરી રહી હતી. એટલે કે, હવે અભિનેત્રી તેના ભાગનું શૂટિંગ પૂર્ણ કરીને પરત આવી છે.

2 / 6
કેટરીના એરપોર્ટ પર કેઝ્યુઅલ લુકમાં જોવા મળી હતી. આ દરમિયાન, અભિનેત્રીની શૈલી ખૂબ જ ખાસ હતી.

3 / 6
કેટરિના હસતી અને કેમેરા સામે હાથ હલાવતી જોવા મળી હતી, તેમણે સફેદ ટી-શર્ટ અને જીન્સ પહેરી હતી.

4 / 6
'ટાઇગર 3'માં કેટરિના કૈફ, સલમાન ખાન (Salman Khan) સાથે ખતરનાક સ્ટંટ કરતી જોવા મળશે.

5 / 6
એવું કહેવામાં આવી રહ્યું છે કે આંતરરાષ્ટ્રીય શેડ્યૂલ દરમિયાન આ સ્ટંટ શૂટ કરવામાં આવ્યા હતા.

6 / 6

Latest News Updates

Follow Us:
આ રાશિના જાતકોને આજે નોકરીમાં પ્રમોશનની સાથે જવાબદારીઓ વધશે

મોટા નેતાઓના કોંગ્રેસ છોડવા પાછળના ક્યાં કારણો છે- સાંભળો PMનો જવાબ

ગુજરાતના રાજકારણ માટે આગામી 25 વર્ષ સુવર્ણ કાળ હશે

શું ગુજરાતમાં ભાજપ જીતની હેટ્રિક લગાવશે ? સાંભળો PM મોદીનો જવાબ

દેશની એક્તા માટે બલિદાન દેનારા રાજપરિવારો માટે મ્યુઝિયમ બનશે- PM મોદી

જામનગરની જનસભામાં PM મોદીએ ક્ષત્રિયોના આપેલા બલિદાનની કરી પ્રશંસા

હું તમારો પેટ્રોલ અને વીજળીનો ખર્ચ શૂન્ય કરીશ: PM મોદી

દેશ આઝાદ થયાના બીજા જ દિવસે રામ મંદિરનું કામ થવુ જોઇતુ હતુ : PM મોદી

સાબરકાંઠાના વડાલીમાં ઓનલાઇન મંગાવેલ પાર્સલમાં બ્લાસ્ટ થતાં બેના મોત

ક્ષત્રિયોના વિરોધ વચ્ચે ગુજરાતના રાજવીઓ આવ્યા ભાજપના સમર્થનમાં-video

g clip-path="url(#clip0_868_265)">