આવતા વર્ષે થશે રણબીર અને આલિયાના લગ્ન! શું કેટરિના અને વિક્કીના કારણે મોકૂફ રાખી લગ્નની તારીખ?

આલિયા ભટ્ટ અને રણબીર કપૂર લાંબા સમયથી તેમના લગ્નને લઈને ચર્ચામાં છે. એવું કહેવામાં આવી રહ્યું હતું કે બંને આ વર્ષના અંત સુધીમાં લગ્નના બંધનમાં બંધાઈ શકે છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Nov 10, 2021 | 8:26 PM
છેલ્લા ઘણા સમયથી બોલિવૂડના ઘણા કપલ્સના લગ્નની વાતો ચાલી રહી છે, પરંતુ આ વાતો અને સમાચારોમાં કેટલી સત્યતા છે તે અમે કન્ફર્મ નથી કરતા. રણબીર કપૂર અને આલિયા ભટ્ટના લગ્નના સમાચાર પણ ચર્ચામાં છે.

1 / 6
સમાચાર આવી રહ્યા હતા કે રણબીર કપૂર અને આલિયા ભટ્ટ આ વર્ષે લગ્ન કરવા જઈ રહ્યા છે, પરંતુ હવે એક અહેવાલ મુજબ, વિક્કી કૌશલ અને કેટરિના કૈફના કારણે બંનેએ તેમના લગ્ન મુલતવી રાખ્યા છે.

2 / 6
અહેવાલો અનુસાર, કેટરિના કૈફ અને વિક્કી કૌશલ આ વર્ષે ડિસેમ્બરમાં લગ્ન કરી રહ્યા છે, તેથી આલિયા અને રણબીર તેમના લગ્નમાં ક્લેશ નથી ઈચ્છતા.

3 / 6
એવા પણ સમાચાર છે કે રણબીર અને આલિયા આવતા વર્ષે 2022માં લગ્ન કરવાનું વિચારી રહ્યા છે.

4 / 6
રણબીર અને આલિયાની પ્રોફેશનલ લાઈફની વાત કરીએ તો બંને ફિલ્મ બ્રહ્માસ્ત્રમાં જોવા મળવાના છે.

5 / 6
બ્રહ્માસ્ત્ર ફિલ્મ દ્વારા બંને પહેલીવાર સાથે સ્ક્રીન શેર કરશે.

6 / 6

Latest News Updates

Follow Us:
g clip-path="url(#clip0_868_265)">