3-5-2024

અથાણું આ કન્ટેનરમાં રાખશો તો વર્ષો સુધી ખરાબ નહીં થાય

ઉનાળામાં દરેકના ઘરે અથાણું બનાવવામાં આવે છે.અથાણું દરેકને ભાવતુ હોય છે.

લોકો કેરીના અથાણાની સાથે ચણા મેથી, લસણનું અથાણુ પણ બનાવતા હોય છે.

કેટલીક વાર અથાણાને સંગ્રહિત કરતી વખતે કેટલીક ભૂલો થતી હોય છે. જેથી તે ખરાબ થઈ જાય છે.

અથાણામાં ખટાશ હોય છે. જેથી તેને સ્ટીલ, તાંબા, પિત્તળ અને કાંસાના વાસણોમાં ન રાખવુ જોઈએ.

પ્લાસ્ટિકના કન્ટેનરમાં અથાણું રાખવાથી કન્ટેનર માઇક્રો પ્લાસ્ટિક છોડે છે. જે સ્વાસ્થ્ય માટે સારું નથી.

અથાણાને કાચની બરણી કે કાચના પાત્રમાં રાખવાથી વર્ષો સુધી બગડતુ નથી

માટીના વાસણમાં અથાણું રાખવાથી લાબાં સમય સુધી સ્વાદ બગડતો નથી.

સિરામિક વાસણોમાં અથાણું સંગ્રહ કરવાથી તેનો સ્વાદ અને સુગંધ બદલાતી નથી

More stories

સીધુ નહીં ઊંધુ ચાલવાથી થશે અઢળક લાભ, આ બિમારી રહેશે દૂર

ઉનાળામાં રેફ્રિજરેટર વિના જ પાણી રહેશે ઠંડુ, જાણો આ ઘરેલુ ઉપાય

આ દેવતાઓને ભૂલીને પણ ન ચઢાવો તુલસી, જાણો પૂજામાં તેનું શું છે મહત્વ

શું તમે ક્યારેય નાગરવેલના પાન ચાવીને ખાધા છે? થાય છે અઢળક લાભ