ભાત કે રોટલી: બપોરે શું ખાવુ રહે છે ફાયદાકારક?

3rd May 2024

વર્તમાન સમયમાં મોટાપાની સમસ્યા સહિત અનેક બીમારીઓથી લોકો જુજતા હોય છે. જેની પાછળ મુખ્ય કારણ ખાનપાનમાં બેદરકારી પણ કારણભૂત હોય છે. 

ખાનપાન

બપોરનુ ભોજન આપણા સહુ માટે ઘણુ મહત્વપૂર્ણ હોય છે. એવામાં અનેક લોકોના મનમાં એ સવાલ પણ ઉઠે છે કે બપોરના રોટલી ખાવી કે ભાત કે પછી બંને. તો આવો જાણીએ તેના વિશે. 

લંચ

અનેક લોકો બપોરના ભોજનમાં રોટલી અને ભાત બંને ચીજો એકસાથે લેવાનુ પસંદ કરે છે. જે વિશેષજ્ઞોના જણાવ્યુ મુજબ યોગ્ય નથી

રોટલી અને ભાત

એક્સપર્ટ્સનું કહેવુ છે કે રોટલી અને ભાત બંનેનું ગ્લાઈસેમિક ઈન્ડેક્સ વધુ હોય છે અને બંનેમાં વસા અને કાર્બોહાઈડ્રેટ્સ પણ ભરપુર હોય છે. 

હાઈ ગ્લાઈસેમિક ઈંડેક્સ ફુડ

રોટલી અને ભાત એકસાથે વધુ માત્રામાં ખાવાથી અપચાની સમસ્યા થઈ શકે છે. જો આપને લંચમાં ભાત અને રોટલી બંને ખાવાની આદત છે તો એકની માત્રા ઓછી કરી દેવી જોઈએ.

સીમિત માત્રા 

સ્વાસ્થ્ય વિશેષજ્ઞોના જણાવ્યા મુજબ બપોરે રોટલી ખાવી હેલ્ધી ગણાય છે. કારણ કે રોટલી ખાવાથી પેટ લાંબા સમય સુધી ભરેલુ રહે છે અને આળસ પણ થતી નથી.

રોટલી ખાઓ

જો કે વિશેષજ્ઞોનું માનવુ છે કે એક સ્વસ્થ વ્યક્તિ બપોરના સમયે ભાત પણ ભરપુર માત્રામાં ખાઈ શકે છે. તેનાથી પણ હેલ્થ સંબંધી ઘણા ફાયદા થાય છે.

ભાત પણ ખાઈ શકો છો

રોટલી અને ભાત રોજ પુરતી માત્રામાં ખાધા બાદ એક્સરસાઈઝ કરવી જરૂરી છે. નહીં તો કાર્બોહાઈડ્રેટ અને વસા રિચ જેવા તત્વો વેટ ગેન કરવા લાગે છે.

એક્સરસાઈઝ કરો

આ એક સામાન્ય જાણકારી પર આધારીત ખબર છે. કોઈપણ પ્રકારની વિશેષ જાણકારી માટે વિશેષજ્ઞોની સલાહ લો.

નોંધ