Photo : Twitter

03 May  2024

આ કોમેડિયન માત્ર હસાવવા માટે લે છે 5 કરોડ રુપિયા

Photo : Twitter

03 May  2024

કપિલ શર્મા દેશ-દુનિયામાં મોટું નામ થઈ ચુક્યું છે

Photo : Twitter

03 May  2024

આ કોમેડિયન કરોડો રુપિયાનો ચાર્જ લે છે

Photo : Twitter

03 May  2024

કોમેડિયનની સાથે એક સારો સિંગર અને અભિનેતા પણ છે

Photo : Twitter

03 May  2024

કોમેડિયનની પહેલી કમાણી 500 રુપિયા હતી હવે એક એપિસોડના 5 કરોડ ફી લે છે

Photo : Twitter

03 May  2024

કપિલ શર્માએ 5 એપિસોડ માટે અંદાજે 25 કરોડ રુપિયાનો ચાર્જ લીધો છે

Photo : Twitter

03 May  2024

કપિલ શર્મા શો ધ ગ્રેટ ઈન્ડિયન કપિલ શો દર્શકોને ખૂબ જ પસંદ આવે છે 

Photo : Twitter

03 May  2024

પરંતુ હવે એવા પણ સમાચાર છે કે, આ શો ટુંક સમયમાં બંધ થશે

Photo : Twitter

03 May  2024

કપિલ શર્મા ફિલ્મોમાં પણ કામ કરી ચૂક્યો છે