Deepika Padukoneએ પીવી સિંધુ સાથે રમી બેડમિન્ટન, અભિનયની સાથે રમતગમતમાં પણ અભિનેત્રી છે નિપુણ

થોડા સમય પહેલા દીપિકા પાદુકોણ (Deepika Padukone) પતિ રણવીર અને પીવી સિંધુ (PV Sindhu) સાથે ડિનર કરતી જોવા મળી હતી. તમને જણાવી દઈએ કે હાલમાં પીવી સિંધુ અને દીપિકાની મિત્રતા ઘણી જોવા મળી રહી છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Sep 21, 2021 | 8:42 PM
દીપિકા પદુકોણે (Deepika Padukone) તાજેતરમાં એક પોસ્ટ શેર કરી છે, જેમાં તે ઓલિમ્પિક વિજેતા પીવી સિંધુ સાથે જોવા મળી રહી છે.

1 / 6
આ ફોટાઓમાં દીપિકા ચહેરા પર મેકઅપ વગર બેડમિન્ટન (Badminton) રમતી જોવા મળી રહી છે.

2 / 6
તમને જણાવી દઈએ કે આ દિવસોમાં દીપિકા ઓલિમ્પિક મેડલ હોલ્ડર પીવી સિંધુ (PV Sindhu) સાથે બેડમિન્ટન રમીને પોતાની કેલરી બર્ન કરી રહી છે.

3 / 6
તાજેતરમાં, અભિનેત્રીએ ચાહકો માટે તેની બેડમિન્ટન રમતની તસ્વીરો શેર કરી છે, જેને જોઈને ચાહકો તેની ખૂબ પ્રશંસા કરી રહ્યા છે.

4 / 6
આ તસ્વીરોમાં દીપિકા ઓલ-બ્લેક આઉટફિટમાં જોવા મળી રહી છે.

5 / 6
તમને જણાવી દઈએ કે દીપિકા ફિલ્મોમાં આવતા પહેલા બેડમિન્ટન રમતી હતી, અભિનેત્રી પણ એક બહેતરીન ખેલાડી છે.

6 / 6

Latest News Updates

Follow Us:
g clip-path="url(#clip0_868_265)">