સ્માઇલિંગ ચહેરો, કિલર સ્ટાઈલ… બ્લુ ડ્રેસમાં નેહા મલિકની સુંદરતા જોઈને ચાહકો થઈ ગયા ઘાયલ, જુઓ PHOTOS
પોતાની ગ્લેમરસ તસવીરોથી લોકોના દિલ પર રાજ કરનાર નેહા મલિકનું દરેક ફોટોશૂટ પણ ઇન્ટરનેટ પર વાયરલ થાય છે. નેહા મલિક દુબઈના રસ્તાઓ પર બ્લુ ડીપનેક ડ્રેસ પહેરીને એન્જોય કરતી જોવા મળી હતી. આ તસવીરો જોયા બાદ ચાહકો પણ તેમના પર પ્રેમ વર્ષાવી રહ્યા છે. પોતાની ફિટનેસ માટે અવારનવાર પ્રશંસા મેળવનાર નેહા મલિકનો હસતો ચહેરો જોઈને તમે પણ જોતાં રહી જશો.
Most Read Stories