Ananya Pandey લાલ અને ગોલ્ડ કલરના લહેંગામાં દુલ્હનના ફેશન ટાર્ગેટને કરી રહી છે પૂર્ણ, જુઓ તસ્વીર

અનન્યા પાંડે (Ananya Panday) હંમેશા તેના દેખાવથી બધાને આશ્ચર્યચકિત કરે છે. તે આ બ્રાઈડલના આઉટફિટમાં ખૂબ જ સુંદર લાગી રહી છે. તમે પણ તમારા લગ્ન માટે આ આઉટફિટમાંથી ઈન્સ્પિરેશન લઈ શકો છો.

TV9 Gujarati
| Edited By: | Updated on: Oct 17, 2021 | 10:31 PM
અનન્યા પાંડેએ ફેશન પોલીસને ક્વીક એલર્ટ પર રાખી છે. અભિનેત્રીએ શુક્રવારે મોડી સાંજે તેની ઇન્સ્ટાગ્રામ પ્રોફાઇલ પર ઘણી તસ્વીરો શેર કરી અને ત્યારથી, આ તસ્વીરો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે.

1 / 6
વાત ભલે પરંપરાગત કપડાં હોય કે કેઝ્યુઅલ અથવા એથનિક આઉટફિટ્સની, અનન્યા તેના દેખાવથી દરેકને દંગ કરી દે છે.

2 / 6
તાજેતરમાં, અનન્યા ફેશન ડિઝાઇનર્સ રિમ્પલ અને હરપ્રીત નરૂલા દ્વારા ડિઝાઇન કરાયેલ સુંદર લહેંગામાં દુલ્હનથી ઓછી દેખાતી નથી. આ લહેંગાની ડિટેલિંગ ખુબજ કમાલની છે.

3 / 6
આ લહેંગા માટે અનન્યાએ લાલ બ્લાઉઝ પહેર્યું હતું જેમાં ચાંદીની ઝરી ડિઝાઇન કરવામાં આવી છે. આ સાથે, તેમણે લાંબી ફ્લોવી સ્કર્ટ જે બરાબર સમાન ડિઝાઇનમાં છે, જે કેરી કરી છે.

4 / 6
અનન્યા આ લુક માટે રાનીવાલા 1881 હાઉસની ગોલ્ડ જ્વેલરી, ગોલ્ડન અને લીલી બંગડીઓ, ગોલ્ડ અને મોતીયો વાળો માંગ ટીકા અને એક ચોકર કેરી કર્યું છે.

5 / 6
અનન્યાને મિકી કોન્ટ્રાક્ટર અને હેરસ્ટાઇલિસ્ટ આયેશા ડેવીત્રે સ્ટાઇલ કરી છે.

6 / 6

Latest News Updates

Follow Us:
ધોરણ-12નું પરિણામ ગુરુવારે થશે જાહેર
ધોરણ-12નું પરિણામ ગુરુવારે થશે જાહેર
અરવલ્લીઃ ચૂંટણી ફરજથી પરત ફરતા શિક્ષકને અકસ્માત નડ્યો, બેનાં મોત

મતદાનના દિવસે જ પ્રાંતિજમાં મહિલાને અજાણ્યા ત્રણ શખ્શોએ લૂંટી લીધી

અરવલ્લીઃ મતદાનના દિવસે BJP નેતા પર હુમલાનો મામલો, વધુ 4 આરોપી ઝડપાયા

જરોદ પોલીસ સ્ટેશનમાં ડિટેઈન કરેલા વાહનોમાં લાગી આગ, 25થી વધારે વાહનને

ગુજરાતના આ વિસ્તારમાં વાવાઝોડા સાથે વરસાદ પડશે - અંબાલાલ પટેલ

પશ્ચિમ ભારતના લોકો આરબ જેવા, પૂર્વના લોકો ચાઈનીઝ જેવા દેખાય છે: સેમ

રુપાલાના શબ્દોએ ક્ષત્રિય અસ્મિતા પર ઘા કર્યો છેઃ ક્ષત્રિય અગ્રણી

સંતરામપુરના પરથમપુરમાં બૂથ કેપ્ચરીંગનો Video વાયરલ

ભાજપ પ્રભાવિત વિસ્તારમાં 2019 કરતા 2024માં મતદાન ઘટ્યુ

g clip-path="url(#clip0_868_265)">