Birthday Special: Amir Khan છે ઈટીંગ ડિસઓર્ડરના શિકાર, પાર્ટીમાં પસંદ નથી મ્યુઝિક, જાણો અભિનેતાની ન સાંભળેલી વાતો

બોલિવૂડના મિસ્ટર પરફેક્શનિસ્ટ આમિર ખાનનો આજે જન્મદિવસ છે. તે 56 વર્ષના છે. આમિર ખાને પોતાના અભિનય અને પ્રોડક્શનથી દર્શકોને ક્યારેય નિરાશ નથી કર્યા. તેમના જન્મદિવસ નિમિત્તે, અમે તમને તેમની ન સાંભળેલી વાતો જણાવીશું.

Hiren Buddhdev
| Edited By: | Updated on: Mar 14, 2021 | 12:02 PM
આમિર ખાનને ઈટીંગ ડિસઓર્ડર છે, તમે તેમની સાથે બેસીને જમી નહીં શકો. તેમની પત્ની કિરણ રાવે એક શોમાં ખુલાસો કર્યો હતો કે, આમિર જો સ્ટ્રિક્ટ ડાઈટ પર રહે છે, તો પણ તે તેમની ટેબલ પર રાખેલુ બધુ ભોજન ખાઈ છે.

1 / 5
અભિનેતા બનતા પહેલા આમિરે ફિલ્મ નિર્માણમાં હાથ અજમાવ્યો હતો, તે સમયે તે 16 વર્ષના હતા. તેમણે આદિત્ય ભટ્ટાચાર્ય સાથે સાયલન્ટ ફિલ્મ પૈરાનોઇયા બનાવી હતી.

2 / 5
આમિર ખાને એવોર્ડ શોમાં જવાનું બંધ કરી દીધું હતું. તેનું કારણ સની દેઓલ છે. સનીને ફિલ્મ ઘાયલના બેસ્ટ એક્ટરનો એવોર્ડ મળ્યો હતો. આ વર્ષે આમિર ખાનને દીલ માટે પણ નોમિનેટ કરાયા હતા.

3 / 5
આમિર ખાન ત્રણ વખત નેશન એવોર્ડ જીત્યા છે. લગાન, તારે જમીન પર અને 3 ઇડિઅટ માટે. વર્ષ 2003 માં જ તેમને પદ્મશ્રીથી નવાજવામાં આવ્યા હતા અને વર્ષ 2010 માં તેમને પદ્મ ભૂષણથી નવાજવામાં આવ્યા હતા.

4 / 5
તમે આમિર ખાન સાથે મ્યુઝિક પાર્ટી કરી શકતા નથી. તેમને લાઉડ મ્યુઝિકથી નફરત છે. તે વારંવાર તેનું વોલ્યુમ ઘટાડવા કહે છે.

5 / 5

Latest News Updates

Follow Us:
આ રાશિના જાતકોને આજે નોકરીમાં પ્રમોશનની સાથે જવાબદારીઓ વધશે

મોટા નેતાઓના કોંગ્રેસ છોડવા પાછળના ક્યાં કારણો છે- સાંભળો PMનો જવાબ

ગુજરાતના રાજકારણ માટે આગામી 25 વર્ષ સુવર્ણ કાળ હશે

શું ગુજરાતમાં ભાજપ જીતની હેટ્રિક લગાવશે ? સાંભળો PM મોદીનો જવાબ

દેશની એક્તા માટે બલિદાન દેનારા રાજપરિવારો માટે મ્યુઝિયમ બનશે- PM મોદી

જામનગરની જનસભામાં PM મોદીએ ક્ષત્રિયોના આપેલા બલિદાનની કરી પ્રશંસા

હું તમારો પેટ્રોલ અને વીજળીનો ખર્ચ શૂન્ય કરીશ: PM મોદી

દેશ આઝાદ થયાના બીજા જ દિવસે રામ મંદિરનું કામ થવુ જોઇતુ હતુ : PM મોદી

સાબરકાંઠાના વડાલીમાં ઓનલાઇન મંગાવેલ પાર્સલમાં બ્લાસ્ટ થતાં બેના મોત

ક્ષત્રિયોના વિરોધ વચ્ચે ગુજરાતના રાજવીઓ આવ્યા ભાજપના સમર્થનમાં-video

g clip-path="url(#clip0_868_265)">