બજેટ 2024 હાઈલાઈટ્સ
ગાંધીનગરમાં મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં કેબિનેટ બેઠક મળી. જેમાં અલગ અલગ મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવી રહી છે. કેબિનેટ બેઠકમાં આજે બજેટની ફાળવણી બાદ યોજનાઓના ઝડપી અમલીકરણ પર સમીક્ષા કરવામાં આવશે. સાથે જ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ગુજરાત પ્રવાસ પર પણ ચર્ચા કરવામાં આવશે.
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં ગાંધીનગરમાં આજે કેબિનેટની બેઠક યોજાઇ છે. આ બેઠકમાં કેબિનેટના મંત્રીઓ પણ ઉપસ્થિત છે. કેબિનેટની બેઠકમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના આગામી ગુજરાત પ્રવાસ પર ચર્ચા થવાની છે. લોકસભા ચૂંટણી પહેલા એઇમ્સ હોસ્પિટલનું લોકાર્પણ કરવા વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાત આવી શકે છે. આગામી 15થી 20 ફેબ્રુઆરી વચ્ચે લોકાર્પણ થાય તેવી શક્યતા છે. જેની તૈયારીઓને લઇને પણ બેઠકમાં ચર્ચા કરવામાં આવશે.
આ પણ વાંચો- અરવલ્લીઃ મેઘરજમાં ઘર બહાર બેઠેલી મહિલા પર કપિરાજનો હુમલો, બંને પગે ઇજા પહોંચી, જુઓ
બજેટ સત્રમાં આગામી રજૂ થનાર બિલ સંદર્ભે પણ કેબિનેટની બેઠકમાં ચર્ચા કરવામાં આવશે.રાજ્ય સરકારના આગામી આયોજનો અને નીતિગત વિષયો પર ચર્ચા થશે.
-
આ ખેડૂતોને સહાય આપવામાં આવશે, જાણો ખેડૂતોને બજેટમાં શું મળ્યું
-
Tax Slab Explainer : 3.75 લાખ કે 7.75 લાખ, કેટલી આવક કરમુક્ત થશે ? જાણો ગણિત
-
આદિવાસીઓ માટે મોટી જાહેરાત, 63000 ગામોને આવરી લેતી યોજનાની ઘોષણા
-
બજેટમાં ઓટો સેક્ટર માટે મોટી જાહેરાત, ઇલેક્ટ્રિક વાહનો થશે સસ્તા
-
નેચરલ ફાર્મિંગ શું છે ? શા માટે બજેટમાં આટલું મહત્વ આપાયું ? ખેડૂતોને કેવી રીતે મળશે લાભ, જાણો..
-
સાપ્તાહિક બજાર યોજના અંતર્ગત 100 સાપ્તાહિક હાટને પ્રોત્સાહન આપવાની જાહેરાત
-
શું છે એન્જલ ટેક્સ ? જાણો આ ટેક્સ નાબૂદ થવાથી ક્યાં લોકોને થશે લાભ, જુઓ તસવીરો
-
ITCના 37.5 લાખ શેર હોલ્ડર માટે મોટી ખબર, 13.75 રુપિયા ડિવિડન્ડ માટે કંપની કરાવી રહી છે વોટિંગ
-
યુવા માટે સરકારે ખોલ્યો ખજાનો, 5 વર્ષમાં 1 કરોડ યુવાને ટોચની કંપનીમાં ઈન્ટર્નશીપ, 5 હજારની સહાય
-
બજેટમાં મધ્યમ વર્ગ માટે મોટી જાહેરાત, 7.75 લાખની આવક થશે કરમુક્ત