AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Stock Market : દેશની સૌથી મોટી બેંકે રોકાણકારોને ખુશ કર્યા, બોનસ શેરની કરી જાહેરાત, રેકોર્ડ ડેટ જાણો

મંગળવારના દિવસે સ્ટોક માર્કેટમાં ઉથલપાથલ જોવા મળી. કેટલાંક રોકાણકારોને સારું એવું રિટર્ન મળ્યું, તો કટેલાંક રોકાણકારોએ નુકસાન સહન કરવું પડ્યું.

| Updated on: Aug 13, 2025 | 1:00 PM
Share
રોકાણકારો માટે સારા સમાચાર બહાર આવ્યા છે. દેશની સૌથી મોટી બેંકે (માર્કેટ કેપિટલાઈઝેન મુજબ) પહેલીવાર બોનસ શેર આપવાનું નક્કી કર્યું છે. બેંક દરેક શેર પર એક શેર બોનસ તરીકે આપશે. બેંકે બોનસ ઇશ્યૂ માટે રેકોર્ડ ડેટ 27 ઓગસ્ટ, 2025 નક્કી કરી છે.

1 / 5
મંગળવારે (12 ઓગસ્ટ) બીએસઈ પર એચડીએફસી બેંકના શેરનો ભાવ રૂ. 1969.95 પર બંધ થયો, જે અગાઉના બંધ ભાવ કરતા 1.31 ટકા ઓછો છે. એચડીએફસી બેંકના શેરનો 52 અઠવાડિયાનો હાઈ રૂ. 2036.30 છે અને 52 અઠવાડિયાનો લો રૂ. 1601.20 છે.

2 / 5
બેંકનું માર્કેટ કેપ રૂ. 15,11,583 કરોડ છે. HDFC બેંકના શેરના પ્રદર્શન પર નજર કરીએ તો, છેલ્લા એક અઠવાડિયામાં 0.34 ટકાનો ઘટાડો થયો છે.

3 / 5
છેલ્લા એક મહિનામાં શેરમાં 0.89 ટકાનો ઘટાડો થયો છે. 3 મહિનામાં કંપનીના શેરમાં 0.63 ટકાનો નજીવો વધારો જોવા મળ્યો છે. આ વર્ષે શેરમાં 11.14 ટકાની મજબૂતાઈ જોવા મળી છે.

4 / 5
છેલ્લા એક વર્ષમાં એચડીએફસી બેંકના શેરે 18.60 ટકાનું રિટર્ન આપ્યું છે. બીજી તરફ, છેલ્લા 3 વર્ષમાં HDFC બેંકના શેરમાં 32.67 ટકાનો ઉછાળો આવ્યો છે.

5 / 5

નોંધ: અહીં આપવામાં આવેલી માહિતી ફક્ત જાણકારી માટે છે. TV9 Gujarati કોઈપણ રીતે શેરમાં કે IPO માં પૈસા લગાવવાની કે વેચવાની સલાહ આપતું નથી. શેરબજારમાં રોકાણ સંભવિત જોખમ સાથે સંકળાયેલું છે. રોકાણ કરતા પહેલા તમારા નાણાંકીય સલાહકાર અથવા માર્કેટ એક્સપર્ટની સલાહ જરૂરથી લો.

શેરબજાર એ શેરની ખરીદી અને વેચાણ માટેનું પ્લેટફોર્મ છે. અહીં શેરની ખરીદી અને વેચાણ થાય છે. શેરબજારને લગતા અન્ય આર્ટિકલ વાંચવા માટે હમણાં જ અહીંયા ક્લિક કરો. 

ગુજરાતમાં બેવડી ઋતુના કારણે સ્વાસ્થ્ય અને કૃષિ પર ખતરો

ભાગતી ફરતી કીર્તિ પટેલ પોલીસ સકંજામાં, રાજસ્થાનથી લવાઈ જુનાગઢ

વડોદરામાં ખાડાઓને કારણે દુલ્હન અટવાઇ
વડોદરામાં ખાડાઓને કારણે દુલ્હન અટવાઇ
ડ્રગ્સ બાદ હવે સમુદ્રી માર્ગે વિદેશી સિગારેટ ઘુસાડવાનો પ્રયાસ

જાવેદ સિંધીએ નામ બદલી યુવતીને પ્રેમજાળમાં ફસાવી આચર્યું દુષ્કર્મ

વિવાદાસ્પદ મહિલા કીર્તિ પટેલની આખરે પોલીસે કરી ધરપકડ !

સોશિયલ મીડિયા પર વાયરલ થયો અનોખો 'વોટર ક્રિકેટ' વીડિયો

પોતાની નિષ્ફળતા ઢાંકવા, પ્રજાનું ધ્યાન ભટકાવવા પાકિસ્તાને હુમલો કર્યો!

આજે સ્વાસ્થ્ય માટે ધ્યાન-યોગ આપશે ફાયદો, સાંજ મિત્રો સાથે બનશે યાદગાર

અફઘાનિસ્તાનમાં પાકિસ્તાનની એર સ્ટ્રાઈક
અફઘાનિસ્તાનમાં પાકિસ્તાનની એર સ્ટ્રાઈક
g clip-path="url(#clip0_868_265)">