છત્તીસગઢ
છત્તીસગઢ વર્ષ 2000માં મધ્યપ્રદેશથી અલગ થઈને અસ્તિત્વમાં આવ્યું હતું. હાલમાં રાજ્યમાં ભારતીય જનતા પાર્ટીની સરકાર છે.
રાજ્યનુ પાટનગર રાયપુર છે. અહીં 28 જિલ્લાઓ છે. રાજ્ય વિધાનસભાની કુલ બેઠકો 90 છે. રાજ્યમાં લોકસભાની 11 બેઠકો છે. આ રાજ્ય દાયકાઓથી નક્સલ પ્રભાવિત છે.