AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Porsche Taycan EV ની ડિલિવરી ભારતમાં શરૂ, માત્ર આટલા સેકેન્ડમાં 100 ની સ્પીડ પકડી લે છે આ કાર

ભારતના દિલ્હી શહેરમાં પ્રથમ Porsche Taycan EVની ડિલિવરી કરવામાં આવી છે. આ કાર Gleaming Green Mamba મેટાલિક કલરમાં આવે છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Feb 10, 2022 | 9:44 AM
Share
Porsche Taycan EVની ડિલિવરી ભારતમાં શરૂ થઈ ગઈ છે અને આ કંપનીની પ્રથમ ઇલેક્ટ્રિક કાર છે. આ કારની કિંમત 1.50 કરોડ રૂપિયા છે.

1 / 5
આ કાર ઓડી, મર્સિડીઝ બેન્ઝ અને જગુઆર અને BMW કાર સાથે સ્પર્ધા કરશે. આ કારને કંપનીએ ગત વર્ષ ભારતમાં લોન્ચ કરી હતી.

2 / 5
Taycan એ ભારતમાં પ્રથમ EV ને ગ્લીમિંગ ગ્રીન મામ્બા મેટાલિક કલરમાં ડિલિવરી કરવામાં આવી છે. આપને જણાવી દઈએ કે આ કાર માત્ર 2.8 સેકન્ડમાં 100 કિમીની સ્પીડ પકડી લે છે.

3 / 5
આ Taycan કારને ક્લબ લેધર ઈન્ટિરિયર આપવામાં આવ્યું છે, જે ટફલ બ્રાઉન કલરમાં આવે છે. ઈન્ટિરિયરને આકર્ષક બનાવવા માટે ઘણી ખાસ વસ્તુઓનો સમાવેશ કરવામાં આવ્યો છે.

4 / 5
આમાં સ્ટાન્ડર્ડ વર્ઝનમાં સિંગલ ડેક 79.2 kWh બેટરી આપવામાં આવી છે, જે 408 PS પાવર આપી શકે છે. બે ડેક ઓપ્શનમાં 93.4 kWh બેટરી આપવામાં આવી છે.

5 / 5
g clip-path="url(#clip0_868_265)">