T20 વર્લ્ડ કપ 2024 શેડ્યુલ
જે રીતે દરેક ટૂર્નામેન્ટનું શેડ્યૂલ હોય છે, તેજ રીતે ટી20 વર્લ્ડકપનું પણ છે,T20 વર્લ્ડકપનું શેડ્યૂલ પણ છે. T20 વર્લ્ડકપનું શેડ્યૂલ આઈસીસી તૈયાર કરે છે. શેડ્યૂલ ક્રિકેટના ચાહકો માટે ખુબ મહત્વનું છે, કારણ કે, આનાથી જાણ થાય છે કે, ક્યારે અને કઈ મેચ ક્યાં મેદાન પર રમાશે. શેડ્યૂલના કારણે કોઈ પણ દેશને પોતાના ટીમના કાર્યક્રમની પણ જાણકારી મળે છે. શેડ્યૂલથી ખબર પડે છે કે T20 વર્લ્ડકપમાં પહેલી મેચ કઈ 2 ટીમો વચ્ચે છે. આ ટૂર્નામેન્ટની શરુઆત ક્યારથી છે અને ક્યારે પૂર્ણ થશે. શેડ્યૂલથી આપણે નોકઆઉટ મેચ અને ફાઈનલની જાણકારી મળે છે. સરળ શબ્દોમાં કહીએ તો શેડ્યૂલ એક ફિલ્મના ટ્રેલરની જેમ છે. જે ફિલ્મ કેવી હશે તેની જાણકારી આપે છે.
સવાલ - T20 World Cup 2024નો USA સિવાય સંયુક્ત યજમાન બીજો દેશ કોણ છે?
જવાબ :- USA સિવાય West Indis પણ T20 વર્લ્ડ કપનું કો-હોસ્ટ છે.
સવાલ- આ પહેલા કેટલી વખત T20 વર્લ્ડ કપ સંયુક્ત રીતે બે કે તેથી વધુ દેશોમાં યોજાયો છે?
સવાલ- T20 વર્લ્ડ કપ 2024માં કયા દેશો પ્રથમ વખત વર્લ્ડ કપ રમી રહ્યા છે?
સવાલ- અત્યાર સુધી કઈ ટીમો T20 વર્લ્ડ કપ એકથી વધુ વખત જીતી ચુકી છે?