AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

IPL 2026ના સૌથી મોટી ઉંમરના ખેલાડીઓનું જુઓ લિસ્ટ, હિટમેન બીજા સ્થાને તો રન મશીન ત્રીજા સ્થાને

IPL 2026ની શરુઆત થવાને હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે. ત્યારે આજે આપણે આઈપીએલ 2026ના સૌથી મોટી ઉંમરના ખેલાડીઓ વિશે વાત કરીશુ. સીએસકેના મહેન્દ્ર સિંહ ધોની 44 વર્ષની ઉંમરે ટોપ પર છે. તો ચાલો જોઈએ ટોપ 10માં ક્યા ક્યા ખેલાડીઓ સામેલ છે.

IPL 2026ના સૌથી મોટી ઉંમરના ખેલાડીઓનું જુઓ લિસ્ટ, હિટમેન બીજા સ્થાને તો રન મશીન ત્રીજા સ્થાને
| Updated on: Mar 16, 2026 | 3:36 PM
Share

આઈપીએલ 2026ની શરુઆતને હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે. 28 મેથી આરસીબી અને એસઆરએચની ટૂર્નામેન્ટથી આઈપીએલની શરુઆત થશે. આ લીગ શરુ થતાં પહેલા આજે આપમે જાણીએ આ સીઝનના સૌથી મોટી ઉંમરના ખેલાડીઓ વિશે જાણીએ.આઈપીએલ 2026ના ટોપ 10માં સૌથી મોટી ઉંમરના ખેલાડીઓમાં પહેલા નંબર પર ચેન્નાઈ સુપર કિંગ્સના પૂર્વ કેપ્ટન એમએસધોની છે. ધોની 44 વર્ષની ઉંમરે આઈપીએલ રમશે. 7 જુલાઈના રોજ તે 45 વર્ષનો થશે. છેલ્લી 4-5 સીઝનથી એવું કહેવામાં આવી રહ્યું છે કે, આ તેની આઈપીએલની છેલ્લી સીઝન રમશે.

કોહલી -રોહિત ટોપ-10માં

આઈપીએલ 2026ના ટોપ-10 સૌથી મોટી ઉંમરના ખેલાડીઓના લિસ્ટમાં ટીમ ઈન્ડિયાના સુપરસ્ટાર રોહિત શર્મા અને વિરાટ કોહલીના નામ પણ સામેલ છે. રોહિત શર્મા 38 તો વિરાટ કોહલી 37 વર્ષની ઉંમરે આ આઈપીએલ સીઝન રમશે. હિટમેન બીજા સ્થાને તો રન મશીન કોહલી ત્રીજા સ્થાને છે. કોલી સિવાય સુનીલ નરેન, અજિક્ય રહાણે તેમજ ઈશાંત શર્મા 37 વર્ષના છે.

આઈપીએલ 2026ના ટોપ-10 સૌથી મોટી ઉંમરના ખેલાડીઓનું લિસ્ટ જોઈએ તો

  • મહેન્દ્ર સિંહ ધોની – 44
  • રોહિત શર્મા – 38
  • વિરાટ કોહલી – 37
  • ઈશાંત શર્મા – 37
  • અજિંક્ય રહાણે – 37
  • સુનીલ નરેન – 37
  • રવિન્દ્ર જાડેજા – 36
  • મિચેલ સ્ટાર્ક – 35
  • મોહમ્મદ શમી – 35

મિચેલ સ્ટાર્ક,મોહમ્મદ શમી અને ભુવનેશ્વર કુમાર

એમએસ ધોની,રોહિત શર્મા અને વિરાટ કોહલી બાદ આ લિસ્ટમાં રવિન્દ્ર જાડેજા પણ સામેલ છે. જડ્ડુ 36 વર્ષની ઉંમરે આઈપીએલ સીઝન રમશે. આ વખતે તે પીળી નહી પરંતુ પિંક જર્સીમાં આઈપીએલ રમતો જોવા મળશે. કારણ કે, સીએસકેએ સંજુ સેમસનના સાથે રાજસ્થાન રોયલ્સની સાથે ટ્રેડ કર્યો છે. તો સ્ટાર્ક ,શમી અને ભુવનેશ્વર જેવા ખેલાડીઓ 35-35 વર્ષના છે.

IPL 2026 સીઝનની શરુઆત 28 માર્ચના રોજ રમાશે. લીગની પહેલી મેચ ડિફેન્ડિંગ ચેમ્પિયન રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર અને સનરાઈઝર્સ હૈદરાબાદ વચ્ચે રમાશે. હાલમાં 12 એપ્રિલ સુધીનું શેડ્યુલ જાહેર કરવામાં આવ્યું છે.

IPL એ વિશ્વની સૌથી મોટી અને સૌથી લોકપ્રિય ક્રિકેટ લીગ છે. આ લીગને બીસીસીઆઈનો માસ્ટર સ્ટ્રોક માનવામાં આવે છે. અહી ક્લિક કરો

Follow Us
સુરતીઓને કાળઝાળ ગરમીમાં ટ્રાફિક સિગ્નલથી રાહત
સુરતીઓને કાળઝાળ ગરમીમાં ટ્રાફિક સિગ્નલથી રાહત
ચૂંટણી ટાણે ખેડૂતોનો હુંકાર; મોંઘવારી અને MSP મુદ્દે સરકાર સામે રોષ
ચૂંટણી ટાણે ખેડૂતોનો હુંકાર; મોંઘવારી અને MSP મુદ્દે સરકાર સામે રોષ
ભાજપ દ્વારા કોંગ્રેસના ઉમેદવારને ફોર્મ પરત લેવા લોભ, લાલચ આપવાનો આરોપ
ભાજપ દ્વારા કોંગ્રેસના ઉમેદવારને ફોર્મ પરત લેવા લોભ, લાલચ આપવાનો આરોપ
77 કરોડનું સાયબર ફ્રોડ: ગોવાથી ચાલતી ગેંગનો પર્દાફાશ, 16ની ધરપકડ
77 કરોડનું સાયબર ફ્રોડ: ગોવાથી ચાલતી ગેંગનો પર્દાફાશ, 16ની ધરપકડ
નેતાઓના વાયદાથી કંટાળેલ જનતા મેદાને! ગટર મુદ્દે તંત્ર સામે 'લાલ આંખ'
નેતાઓના વાયદાથી કંટાળેલ જનતા મેદાને! ગટર મુદ્દે તંત્ર સામે 'લાલ આંખ'
જિમ જેહાદના રવાડે ચઢેલા વિધર્મીની SOGએ કાઢી 'હવા' - જુઓ Video
જિમ જેહાદના રવાડે ચઢેલા વિધર્મીની SOGએ કાઢી 'હવા' - જુઓ Video
ભાવનગરમાં કોંગ્રેસે 22 વર્ષિય કોલેજિયન દીકરીને આપી ટિકિટ
ભાવનગરમાં કોંગ્રેસે 22 વર્ષિય કોલેજિયન દીકરીને આપી ટિકિટ
ચોટીલામાં કોંગ્રેસનો અનોખો દાવ, કિન્નર ઉમેદવાર વૈશાલી દેવીને આપી ટિકિટ
ચોટીલામાં કોંગ્રેસનો અનોખો દાવ, કિન્નર ઉમેદવાર વૈશાલી દેવીને આપી ટિકિટ
ભાજપના પૂર્વ ધારાસભ્ય કેસરીસિંહ કોંગ્રેસમાં જોડાયા
ભાજપના પૂર્વ ધારાસભ્ય કેસરીસિંહ કોંગ્રેસમાં જોડાયા
સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી મામલે મોટા સમાચાર
સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી મામલે મોટા સમાચાર
g clip-path="url(#clip0_868_265)">