AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Breaking News : આ છે આઈપીએલ ટીમની સૌથી પૈસાદાર મહિલા માલકિન, બધાને પાછળ કરી છે નંબર 1 પર

આઈપીએલની અનેક ટીમ એવી છે. જેની ઓનર એક મહિલા છે. તો આજે આપણે આઈપીએલની સૌથી પૈસાદાર મહિલા ઓનર વિશે વાત કરીશું. ચાલો જાણો તેની નેટવર્થ કેટલી છે.

| Updated on: Apr 20, 2026 | 11:55 AM
Share
આઈપીએલ એટેલે કે, ઈન્ડિયન પ્રીમિયર લીગના ચાહકો ખુબ મોટી સંખ્યામાં છે. દરેક સીઝન માટે ચાહકો હંમેશા એક્સાઈટેડ રહે છે. આઈપીએલમાં 10 ટીમ હોય છે. આ ટીમ 10 રાજ્ય પર આધારિત છે. આ ટીમના માલિક અલગ અલગ હોય છે. પરંતુ કેટલીક ટીમની માલિક મહિલા છે. સૌથી પૈસાદાર મહિલા માલકિન વિશે વાત કરીએ.

1 / 6
જુહી ચાવલા,શાહરુખ ખાનની સાથે કોલકત્તા નાઈટ રાઈડર્સની કો ઓનર છે. જુહી ચાવલાની નેટવર્થ રિપોર્ટ મુજબ 7790 કરોડ છે. તે સૌથી પૈસાદાર અભિનેત્રી પણ છે. તેમણે આ લિસ્ટમાં દીપિકાપાદુકોણ અને આલિયા ભટ્ટને પણ પાછળ છોડી છે.

2 / 6
અનન્યા બિરલા હાલમાં આરસીબી ટીમ એટલે કે, રોયલ ચેલેન્જર્સ બેંગ્લુરુંની ઓનર બની છે. અનન્યા સિંગર અને બિઝનેસ વુમન છે. તે અનન્યા બિરલાગ્રુપના હેડ કુમાર મંગલમ બિરલાની દીકરી છે. અનન્યાની નેટવર્થ રિપોર્ટ મુજબ 1700 કરોડ છે. તેમણે અમેરિકામાં અભ્યાસ કર્યો છે. અનન્યાએ 17 વર્ષની ઉંમરે પોતાની કંપની શરુ કરી હતી.

3 / 6
કાવ્યા મારન જે સનરાઈઝર્સ હૈદરાબાદની સીઈઓ છે. તે અનેક વખત વાયરલ થતી હોય છે. એક રિપોર્ટ મુજબ તેની નેટવર્થ અંદાજે 400 થી 235 કરોડ છે. કાવ્યા કલાનિધિ મારનના માલિક છે. જે સન ગ્રુપના માલિક છે. સન ગ્રુપ એશિયાનું સૌથી મોટું મીડિયા નેટવર્ક છે.

4 / 6
મુંબઈ ઈન્ડિયન્સના માલિક તરીકે, નીતા અંબાણી એક ફેમસ ઉદ્યોગપતિ છે. જેમણે IPL ઇતિહાસમાં સૌથી સફળ ફ્રેન્ચાઇઝીઓમાંની એક બનાવી છે. તેમની વ્યૂહાત્મક વિચારસરણી અને ખેલાડીઓના વિકાસ પર ભાર મૂકવા માટે પ્રખ્યાત છે, તેમના માર્ગદર્શન હેઠળ, MI એક વૈશ્વિક રમતગમત બ્રાન્ડ બની છે, જેણે મેનેજમેન્ટ અને પ્રદર્શનમાં નવા માપદંડો સ્થાપિત કર્યા છે.2024-2025 સુધીમાં અંબાણીની વ્યક્તિગત સંપત્તિ આશરે  2,300 કરોડથી 2,500 કરોડ થવાની ધારણા છે.

5 / 6
પ્રીતિ ઝિન્ટા જે પંજાબ કિંગ્સની ટીમની ઓનર છે. નેટવર્થ રિપોર્ટ મુજબ 183 કરોડ છે. પ્રીતિની કમાણી માત્ર આઈપીએલ ઓનરશિપ નહી પરંતુ બ્રાન્ડ એન્ડોર્સમેન્ટ અને પ્રોડક્શન કંપનીમાંથી પણ થાય છે. પ્રીતિ ખુબ લાંબા સમયથી ફિલ્મથી દુર છે.

6 / 6

IPL એ વિશ્વની સૌથી મોટી અને સૌથી લોકપ્રિય ક્રિકેટ લીગ છે. આ લીગને બીસીસીઆઈનો માસ્ટર સ્ટ્રોક માનવામાં આવે છે. અહી ક્લિક કરો

Follow Us
કમોસમી વરસાદનું એલર્ટ! ગુજરાતના આ વિસ્તારોમાં ખાપકી શકે કમોસમી વરસાદ

કેરી રસીયાઓેએ હવે કેસર માટે બહુ નહીં જોવી પડે રાહ, હરાજીનો થયો પ્રારંભ

AAPના ઈમાનદારીના દાવા પોકળ! કરોડોનું હવાલા નેટવર્ક પકડાયું

તમિલનાડુ બ્લાસ્ટ: ફટાકડાની ફેક્ટરીમાં ભીષણ ધડાકો, 17ના મોતથી મચી ચીસ

નસવાડી: પ્રચારમાં ગયેલા MLA અભેસિંહ તડવીનો ઉગ્ર વિરોધ, વીડિયો વાયરલ

રાજકોટમાં વોર્ડ નંબર 10માં અંજલિ રૂપાણીએ ડોર ટુ ડોર કર્યો પ્રચાર

અમદાવાદમાં ક્લાસ-1 અધિકારી બન્યા વાસી ખોરાકનો 'શિકાર'

અખાત્રીજે અમદાવાદમાં સોના-ચાંદીની રેકોર્ડબ્રેક ખરીદી: શુભ મુહૂર્ત

સુરતના યુવકે Lenskartની સંલગ્ન કંપની પર લગાવ્યો ધાર્મિક ભેદભાવનો આરોપ

હત્યાની તપાસ માટે SIT રચવા પોલીસ વડાની મૃતકના પરિવારજનોને હૈયાધારણા

g clip-path="url(#clip0_868_265)">