AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Car Care Tips: કારમાંથી કાળો ધુમાડો નીકળે તો કેવી રીતે કરશો ફિક્સ?

કારમાંથી કાળો ધુમાડો નીકળવો એ સામાન્ય બાબત નથી. તે એન્જિનમાં ઈંધણ અને હવાના અસંતુલનનું સંકેત છે, જેને સમયસર રિપેર કરાવવું જરૂરી છે.

| Updated on: Apr 20, 2026 | 9:27 AM
Share
જો તમારી કારના સાઇલેન્સરમાંથી કાળો ધુમાડો બહાર આવે છે, તો તેને સામાન્ય સમસ્યા માનીને અવગણવું યોગ્ય નથી. આ સામાન્ય રીતે એ સંકેત આપે છે કે એન્જિનમાં ઈંધણ યોગ્ય રીતે બળી રહ્યું નથી. જ્યારે એન્જિનમાં જરૂર કરતા વધુ ફ્યુઅલ જાય છે અને તે સંપૂર્ણ રીતે બળી શકતું નથી, ત્યારે કાળો ધુમાડો બનવા લાગે છે. શરૂઆતમાં આ નાની સમસ્યા જેવી લાગે, પરંતુ સમયસર ધ્યાન ન આપવાથી તે મોટી અને ખર્ચાળ સાબિત થઈ શકે છે. (Image Credit Source: Social Media)

1 / 9
આ સમસ્યાનો સૌથી પહેલો અસર કારના માઇલેજ પર પડે છે. જ્યારે એન્જિન વધુ ફ્યુઅલ વાપરે છે, ત્યારે માઇલેજ ઘટે છે અને તમને વારંવાર પેટ્રોલ અથવા ડીઝલ ફિલ કરાવું પડે છે. જો તમને લાગે છે કે તમારી કાર પહેલાથી વધુ ફ્યુઅલ યુઝ કરે છે, તો તે સ્પષ્ટ સંકેત છે કે એન્જિનમાં કંઈક ગડબડ છે. (Image Credit Source: Social Media)

2 / 9
ઘણા કેસમાં કાળા ધુમાડાનું કારણ ગંદું એર ફિલ્ટર હોય છે. એન્જિનને યોગ્ય પ્રમાણમાં હવા ન મળવાથી ફ્યુઅલ સંપૂર્ણ રીતે બળી શકતું નથી અને ધુમાડો બને છે. (Image Credit Source: Social Media)

3 / 9
તે ઉપરાંત, ફ્યુઅલ ઈન્જેક્ટર ખરાબ થવું, જામ થવું અથવા લીક થવું પણ આ સમસ્યાનું કારણ બની શકે છે. આથી નિયમિત રીતે કારના મહત્વપૂર્ણ ભાગોની ચકાસણી અને સર્વિસ કરાવવી ખૂબ જરૂરી છે, જેથી એન્જિન યોગ્ય રીતે કાર્ય કરે. (Image Credit Source: Social Media)

4 / 9
સતત કાળો ધુમાડો નીકળે તો તે એન્જિનની અંદર મોટી ખામીનો સંકેત હોઈ શકે છે. જેમ કે પિસ્ટન, વાલ્વ અથવા સેન્સરમાં સમસ્યા. (Image Credit Source: Social Media)

5 / 9
જો તમારી કારમાંથી કાળો ધુમાડો નીકળે છે, તો તરત જ અનુભવી મિકેનિક પાસે તપાસ કરાવવી જોઈએ. (Image Credit Source: Social Media)

6 / 9
એર ફિલ્ટર સમયસર બદલાવવો, ફ્યુઅલ ઈન્જેક્ટરની સફાઈ કરાવવી, ઈન્જિન ટ્યુનિંગ કરાવવું અને છેલ્લે હંમેશા શુદ્ધ અને હાઇ પરફોર્મન્સ ફ્યુઅલ વાપરવું. (Image Credit Source: Social Media)

7 / 9
આવા પગલાંથી શરૂઆતમાં જ સમસ્યાનો ઉકેલ આવી શકે છે અને મોટા નુકશાનથી બચી શકાય છે. (Image Credit Source: Social Media)

8 / 9
કારમાંથી કાળો ધુમાડો નીકળવો એ એન્જિનમાં ખામીનું મહત્વપૂર્ણ સંકેત છે. તેને અવગણવાથી માઇલેજ ઘટે છે, પરફોર્મન્સ ખરાબ થાય છે અને આગળ જઇને ભારે ખર્ચનો સામનો કરવો પડે છે. સમયસર તપાસ અને યોગ્ય મેન્ટેનન્સથી આ સમસ્યાને સરળતાથી નિયંત્રિત કરી શકાય છે. (Image Credit Source: Social Media)

9 / 9

Disclaimer: આ લેખ માત્ર સામાન્ય માહિતી માટે છે. અહીં આપેલ માહિતીના આધારે કોઈપણ નિર્ણય લેતા પહેલાં નિષ્ણાતની સલાહ લેવી જરૂરી છે. TV9 Gujarati તેની ચોકસાઈ અથવા પરિણામ માટે જવાબદાર નથી.

New Tax Regime: ₹20 લાખની કમાણી પર ZERO ટેક્સ, જાણો નવી ટેક્સ રેજીમમાં IT બચાવવાનો ફોર્મ્યુલા

Follow Us
કેરી રસીયાઓેએ હવે કેસર માટે બહુ નહીં જોવી પડે રાહ, હરાજીનો થયો પ્રારંભ

AAPના ઈમાનદારીના દાવા પોકળ! કરોડોનું હવાલા નેટવર્ક પકડાયું

તમિલનાડુ બ્લાસ્ટ: ફટાકડાની ફેક્ટરીમાં ભીષણ ધડાકો, 17ના મોતથી મચી ચીસ

નસવાડી: પ્રચારમાં ગયેલા MLA અભેસિંહ તડવીનો ઉગ્ર વિરોધ, વીડિયો વાયરલ

રાજકોટમાં વોર્ડ નંબર 10માં અંજલિ રૂપાણીએ ડોર ટુ ડોર કર્યો પ્રચાર

અમદાવાદમાં ક્લાસ-1 અધિકારી બન્યા વાસી ખોરાકનો 'શિકાર'

અખાત્રીજે અમદાવાદમાં સોના-ચાંદીની રેકોર્ડબ્રેક ખરીદી: શુભ મુહૂર્ત

સુરતના યુવકે Lenskartની સંલગ્ન કંપની પર લગાવ્યો ધાર્મિક ભેદભાવનો આરોપ

હત્યાની તપાસ માટે SIT રચવા પોલીસ વડાની મૃતકના પરિવારજનોને હૈયાધારણા

ગાંધીનગર સાયબર સેલે બીજી એક સાયબર ટોળકી ઝડપી

g clip-path="url(#clip0_868_265)">