AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ફળો સ્વાસ્થ્ય માટે ઉત્તમ પણ રાત્રે કેમ નહીં? જાણો પાચનતંત્ર પર થતી તેની નકારાત્મક અસર

ફળો ખાવાનું સ્વાસ્થ્ય માટે સારું માનવામાં આવે છે. પરંતુ નિષ્ણાતો કેટલાક ફળો રાત્રે ટાળવાની ભલામણ કરવામાં આવે છે. આ ફળો ખાધા પછી લોકોને ગેસ, પેટનું ફૂલવું અથવા ઊંઘવામાં તકલીફ થઈ શકે છે.

| Updated on: Jul 30, 2026 | 11:53 AM
Share
ઘણા લોકો રાત્રે ડિનર પછી ફળ ખાવાનું પસંદ કરે છે. તે વિચારે છે કે તેમના સ્વાસ્થ્ય માટે તે સારૂં હોઈ શકે છે. પરંતુ નિષ્ણાતો ભલામણ કરે છે કે રાત્રે ફળ ખાવાની ટેવ સ્વાસ્થ્ય માટે સારી નથીં. (Image Source | iStock)

1 / 6
નિષ્ણાતોના મતે રાત્રે કેળા, નારંગી, સફરજન, દ્રાક્ષ, કિવી જેવા ફળો ટાળવા જોઈએ. આ ફળો ખાધા પછી લોકોને ગેસ, પેટનું ફૂલવું અથવા ઊંઘવામાં તકલીફ થઈ શકે છે. (Image Source | iStock)

2 / 6
જો તમે રાત્રે ફળ ખાવા માંગતા હોય તો તમારા સ્વાસ્થ્યના જરૂરિયાતોને ધ્યાનમાં રાખીને ખાઓ. જો તમને પાચન સમસ્યાઓ હોય, તો રાત્રે ફળ ખાતા પહેલા ડૉક્ટરની સલાહ લો. (Image Source | iStock)

3 / 6
સૂતા પહેલા મોટી માત્રામાં ફળ ખાવાનું ટાળવું જોઈએ. ડીનર અને ફળ ખાવાના વચ્ચે થોડો સમય રાખવો શ્રેષ્ઠ માનવામાં આવે છે. જો તમને અમુક ફળોથી અસ્વસ્થતા અનુભવાય છે, તો તેને રાત્રે ખાવાનું ટાળો. (Image Source | iStock)

4 / 6
દરેક વ્યક્તિનું પાચનતંત્ર અલગ હોય છે. દરેકને એકસરખી અસર થાય એવું જરૂરી નથી. વ્યક્તિગત સ્વાસ્થ્ય અનુસાર ડૉક્ટર અથવા પોષણ નિષ્ણાતની સલાહ લેવી યોગ્ય રહે છે. (Image Source | iStock)

5 / 6
નોંધ : અહીં આપવામાં આવેલી માહિતી રિપોર્ટ્સ પર આધારિત છે. TV9 ગુજરાતી કોઈપણ પ્રકારની માહિતીને સમર્થન આપતું નથી. (Image Source | iStock)

6 / 6

આ પણ વાંચો, શું તમે પણ રાત્રે જાગીને ભણો છો? સાવધાન! ઊંઘ ન લેવાની આ એક ટેવ પરીક્ષાનું પરિણામ બગાડી શકે છે

Follow Us
આગામી ગુજરાત ચૂંટણી પહેલા RSS-સરકારની મહાબેઠક, જમીની સ્થિતિની ચર્ચા..

સુરતમાં રવિવાર રજાના દિવસે પણ સરકારી શાળા ચાલુ

નાના ચિલોડામાં AMCના નામે ‘ભૂતિયા ડિમોલેશન’ ! Video

કોંગો ફીવરના શંકાસ્પદ કેસથી બનાસકાંઠામાં આરોગ્ય તંત્ર દોડતુ થયું

સ્મીમેર હોસ્પિટલમાં સીમેન્ટ-રેતીની ડસ્ટ વચ્ચે દર્દીઓની સારવાર ! Video

શક્તિપીઠ અંબાજીમાં ભાદરવી પૂનમના મેળાની તૈયારીઓ

આજે ભાગ્ય આપશે સાથ, નોકરી-વેપારમાં સફળતાના બની રહ્યા છે યોગ

સાણંદ-વીરમગામ હાઈવે પર ₹1.36 કરોડનો દારૂ ઝડપાયો, જુઓ Video

ઓનલાઈન મીટિંગમાં પપ્પાએ લીધો દીકરીનો 'ક્લાસ', વીડિયો થયો 'વાયરલ'

સુરતમાં ‘નરેન્દ્ર મોદી હોલસેલ ફિશ માર્કેટ’ નામનું બોર્ડ લગાવાતા વિવાદ

g clip-path="url(#clip0_868_265)">