(Credit Image : instagram)

30    : July

ડિમ્પલ કપાડિયાનો પરિવાર જુઓ

ડિમ્પલ કપાડિયા ગુજરાતી પરિવારમાં જન્મેલી છે

ડિમ્પલ કપાડિયા

(Credit Image :  instagram)

ડિમ્પલ કપાડિયાનો જન્મ 8 જૂન 1957ના રોજ થયો છે

જન્મ

(Credit Image :  instagram)

ડિમ્પલ કપાડિયાના પિતા ગુજરાતી ઉદ્યોગપતિ ચુનીભાઈ કાપડિયા હતા

પિતા

(Credit Image :  instagram)

14 વર્ષની ઉંમરે બોલિવુડમાં ડેબ્યુ કર્યું

ડેબ્યુ

(Credit Image :  instagram)

ડિમ્પલ કપાડિયાએ બોલિવુડ ફિલ્મ અને વેબ સીરિઝમાં કામ કર્યું છે

વેબ સીરિઝ

(Credit Image :  instagram)

ડિંપલ કપાડિયાએ માત્ર 16 વર્ષની ઉંમરમાં રાજેશ ખન્ના સાથે લગ્ન કર્યા હતા

લગ્ન

(Credit Image :  instagram)

લગ્નના 9 વર્ષ બાદ ડિંપલ કપાડિયા અને રાજેશ ખન્ના અલગ થયા હતા

અલગ થયા

(Credit Image :  instagram)

ડિમ્પલ કપાડિયાને 2 દીકરી છે ,ટ્વિંકલ અને રિંકી ખન્ના 

2 દીકરી

(Credit Image :  instagram)