AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Liver Health : સાવધાન ! તમારી આ 5 ખરાબ આદતો લિવરને બગાડી શકે છે, ઝડપથી વધી રહ્યો છે ફેટી લિવરનો ખતરો

લિવર શરીરનું સૌથી મહત્વપૂર્ણ અંગ છે. જે શરીરના અનેક જરૂરી કાર્યો નિયંત્રિત કરે છે. પરંતુ લાંબા ગાળે કેટલીક ખરાબ આદતો ધીમે-ધીમે લિવરને નુકસાન પહોંચાડી શકે છે. ઘણીવાર લોકોને ખબર પણ નથી પડતી અને અંદરથી લિવર ખરાબ થવા લાગે છે.

| Updated on: Jul 03, 2026 | 3:32 PM
Share
દારૂ પીવાની આદત : કેટલાક લોકોને લાગે છે કે દારૂ પીવાથી શરીરને અસર થતી નથી. પરંતુ નિષ્ણાતોના મુજબ, દારૂ પીવાથી લીવરને નુકસાન થાય છે. દારૂ શરીર માટે હાનિકારક હોય છે. આ લીવરને ખરાબ પણ કરી શકે છે. (Image Source | iStock)

1 / 6
અલ્ટ્રા-પ્રોસેસ્ડ ફૂડ્સ : ફ્રુક્ટોઝ, રિફાઇન્ડ કાર્બોહાઇડ્રેટ્સ અને વધુ પડતી માત્રામાં ચરબીથી ભરપૂર ખોરાક ફેટી લીવર રોગ માટે જોખમી છે. યુવાનોમાં આ સમસ્યા ઝડપથી વધી રહી છે. (Image Source | iStock)

2 / 6
તણાવ અને નબળી ઊંઘ: સતત લાંબા સમય સુધી તણાવમાં રહેવું અને પૂરતી ઊંઘ ન લેવી લિવર માટે નુકસાનકારક છે. કોર્ટેસોલ હોર્મોનનું અસંતુલન શરીરમાં ચરબીના સંગ્રહને વધારે છે. જેના કારણે ફેટી લિવરનો ખતરો વધી શકે છે. (Image Source | iStock)

3 / 6
વધારે દવાઓનો અનિયંત્રિત ઉપયોગ: ડોક્ટરની સલાહ વગર પેઇનકિલર અથવા અન્ય દવાઓનો વારંવાર ઉપયોગ પણ લિવર પર ભાર પાડી શકે છે અને લાંબા ગાળે નુકસાન કરી શકે છે. (Image Source | iStock)

4 / 6
ઓછું પાણી પીવાની આદત: શરીરમાં પાણીની કમીથી ટૉક્સિન્સ યોગ્ય રીતે બહાર નીકળી શકતા નથી. જેના કારણે લિવર પર વધારાનો ભાર પડે છે અને તેની કાર્યક્ષમતા ઘટી શકે છે. (Image Source | iStock)

5 / 6
નોંધ : અહીં આપવામાં આવેલી માહિતી રિપોર્ટ્સ પર આધારિત છે. TV9 ગુજરાતી કોઈપણ પ્રકારની માહિતીને સમર્થન આપતું નથી. (Image Source | iStock)

6 / 6

આ પણ વાંચો, 30 વર્ષની ઉંમર પછી કિડની અને લિવરને સ્વસ્થ રાખવા માગો છો? તો આ 5 સુપરફૂડને ડાયટમાં જરૂર સામેલ કરો !

Follow Us
ક્યાં રેડ એલર્ટ અને ક્યાં ઓરેન્જ એલર્ટ ? જાણો

ગુજરાતમાં મેઘ તાંડવથી 50થી વધુના મોત, હજારોનું સ્થળાંતર

ખાનગી કામો અચાનક પૂરા થશે, નાણાકીય લાભ થવાના યોગ બની રહ્યા છે

ટેલેન્ટને નથી હોતી ઉંમરની સીમા! 11 વર્ષના બાળકની ગાયકીનો વીડિયો Viral

આગામી 48 કલાકમાં ઉત્તર ગુજરાતમાં ભારે વરસાદની અંબાલાલ પટેલની આગાહી

માંડલ તાલુકામાં મેઘતાંડવ, અનેક ગામોમાં જળબંબાકારથી લોકોને ભારે હાલાકી

ગુજરાતમાં બસ સ્ટેન્ડ સળગાવવા અને પથ્થરમારો કરવાની ઓડિયો ક્લિપ વાયરલ

NEET થી લઈને JNU સુધી કેમ ભટકી રહ્યા છે વિદ્યાર્થીઓના મુદ્દા?

5 ઈંચ વરસાદે વિનાશ વેર્યો, બ્રિજના 2 કટકા થયા, જુઓ Video

નવસારીમાં પૂર પછી વિનાશના ભયાવહ દ્રશ્યો - જુઓ Video

g clip-path="url(#clip0_868_265)">