AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Year Ender 2021: મેગી મિલ્ક શેકથી લઈને વેફરનું શાક, આ રહી 2021ની વિચિત્ર વાયરલ વાનગીઓ

આ વર્ષે સોશિયલ મીડિયા પર કેટલાક લોકો દ્વારા બનાવવામાં આવેલી અતરંગી વાનગીઓ ખૂબ જ વાયરલ થઈ હતી, જેને જોઈને લોકો ભડક્યાં પણ હતાં. તો ચાલો જોઇએ આ તમામ વાનગીઓ

TV9 Gujarati
| Edited By: | Updated on: Dec 29, 2021 | 6:41 PM
Share
2021 નું વર્ષ ઘણી રીતે અનોખું રહ્યુ છે. આ વર્ષે પણ ઇન્ટરનેટ પર ઘણી સામગ્રીઓ વાયરલ થઇ છે અને એમાં કેટલીક વિચિત્ર વાનગીઓનો પણ સમાવેશ થાય છે. આ વર્ષે સોશિયલ મીડિયા પર કેટલાક લોકો દ્રારા બનાવવામાં આવેલી અતરંગી વાનગીઓ ખૂબ જ વાયરલ થઇ હતી જેને જોઇને લોકો ભડક્યાં પણ હતાં. તો ચાલો જોઇએ તમામ વાનગીઓ

1 / 9
મેગી મિલ્ક શેક - સાંભળીને જ વિચિત્ર લાગ્યુ ને ? હા થોડા દિવસો પહેલા એક યુઝરે મેગીને મિલ્કશેકની ઉપર મૂકી હતી. આ ફોટો ખૂબ જ વાયરલ થયો હતો. જો તમને આ ખાવાનું મન થાય તો તમે પણ તેને ટ્રાય કરી શકો છો.

2 / 9
સફરજનના ભજીયાં - તેનો વીડિયો પણ ઈન્સ્ટા પર ઘણો વાયરલ થયો હતો. એક યુઝરે તેના પર કોમેન્ટ કરતાં એમ પણ કહ્યુ કે, શું આ એજ સફરજન છે જેને લોકો જીમથી આવ્યા બાદ ખાવાનું પસંદ કરે છે ? વીડિયો પોસ્ટ કરનાર વ્યક્તિએ તેને બેસનમાં ડીપ કરીને ફ્રાય કર્યુ છે.

3 / 9
વેફરનું શાક - આ વાનગીનો ફોટો પણ સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થયો હતો જેમાં એક વ્યક્તિએ પોટેટો ચીપ્સ સાથે શાકભાજી એડ કરીને વેફરનું શાક બનાવ્યુ હતુ

4 / 9
ચોકલેટ બિરયાની - બિરયાનીમાં ચોકલેટ? આ ગુનો પાકિસ્તાનમાં થયો છે. કરાચીમાં ચોકલેટ બિરયાની મળે છે. તેનો વીડિયો ઘણો વાયરલ થયો હતો. એક માણસ પ્લેટમાં બિરયાની લાવે છે અને પછી તેના પર ચોકલેટનો ગ્લાસ રેડે છે.

5 / 9
રસગુલ્લાના દહિં વડા - ચાલો તમને આ વાનગી શીખવીએ. સૌથી પહેલા ચાસણીમાંથી બિચારા રસગુલ્લાનો બહાર કાઢો. તેની આત્માને મારવા માટે, તેના પર દહીં રેડો. પછી તેમાં ચાટ મસાલો, લાલ ચટણી, બદામ, કાજુ અને કિસમિસ નાખી સર્વ કરો, લો તૈયાર છે હવે રસ ગુલ્લાની ચાટ

6 / 9
કાળી ઇડલી - હા, કાળી ઈડલી... બાળપણનો ભ્રમ તૂટી ગયો. આ બ્લેક ઈડલીનો વીડિયો નાગપુર સ્થિત ફૂડ બ્લોગર વિવેક અને આયેશાએ ઈન્સ્ટાગ્રામ પર શેર કર્યો હતો. તેણે કેપ્શનમાં લખ્યું, 'આ બ્લેક ઈડલી નાગપુરની વોકર સ્ટ્રીટ પર ઓલ અબાઉટ ઈડલી નામની જગ્યા પર મળે છે, જે ડિટોક્સ ઈડલી છે. તે સગર્ભા સ્ત્રીઓ માટે નથી. તમને જણાવી દઈએ કે, આ ક્લિપને 10 લાખથી વધુ વ્યૂઝ અને 51 હજારથી વધુ લાઈક્સ મળ્યા છે.

7 / 9
રસ ગુલ્લા બિરયાની - આ 'રસગુલ્લા બિરયાની'નો વીડિયો મેડલી ફૂડ લવર નામના ફેસબુક પેજ પર શેર કરવામાં આવ્યો હતો. આ વીડિયો ઘણો વાયરલ થયો હતો. તેણે કેપ્શનમાં લખ્યું હતુ કે, 'તે અતુલ્ય લાગે છે. પરંતુ તેને 'અંગૂરી રસગુલ્લા બિરયાની' કહેવામાં આવે છે.

8 / 9
મેગી ઓરિયો - આ વર્ષે જેના પર સૌથી વધુ અત્યાચાર થયો તે બિચારી મેગી છે, તેને ક્યારે ચોકલેટ સાથે તો ક્યારે ફેન્ટા સાથે બનાવવામાં આવે છે. ક્યારે તેના પર આઈસ્ક્રિમ નાખીને પણ લોકોએ ખાધી. તેવામાં એક વ્યક્તિએ તો મેગી પર ઓરિયો નાખીને ખાધી.

9 / 9
જાહેરમાં ફટાકડા ફોડી નિયમનો ભંગ ઉદ્યોગપતિ વિરુદ્ધ નોંધાયો ગુનો

આગામી બે દિવસ બાદ ઠંડીમાં વધારો થવાની શક્યતા

તમારું સ્વાસ્થ્ય સારું રહેશે, નાણાકીય સ્થિતિ સુધરશે

ચાઈનીઝ દોરીના ઉત્પાદન મૂળ સુધી પહોંચેલી પોલીસ, જુઓ Video

સુરત ગોડાદરામાં ફર્નિચરના ગોડાઉનમાં ભીષણ આગ

ટ્રાફિક મેનેજમેન્ટ માટે AMC નો એક્શન પ્લાન તૈયાર - જુઓ Video

હરિત ઊર્જાની દિશામાં ઐતિહાસિક પગલું, ગોરજમાં સૂર્યની શક્તિનો ઉપયોગ

મનસુખ વસાવા-ચૈતર વસાવાના સામ સામે આક્ષેપો, જુઓ Video

વડોદરામાં આંગણવાડી બહાર જ ગંદકી અને કચરાના ગંજ, દારૂની થેલીઓએ ખોલી પોલ

નીતિન પટેલે કહ્યું- કેટલાક ભાજપનો ખેસ પહેરીને સીધા હોદ્દા માંગે છે

g clip-path="url(#clip0_868_265)">