World Heart Day 2023: હૃદય નબળું નહીં થાય, રોજ કરો આ યોગ આસનો

વર્લ્ડ હાર્ટ ડે દ્વારા લોકોને હૃદયના સારા સ્વાસ્થ્ય વિશે જાગૃત કરવામાં આવે છે. છેલ્લા કેટલાક વર્ષોમાં હાર્ટ એટેકના કેસમાં ઝડપથી વધારો થયો છે. હૃદયના રોગોને તમારાથી દૂર રાખવા માટે રોજ કરો આ યોગ આસનો. જેના થકી હૃદય નબળું નહીં થાય.

TV9 Gujarati
| Edited By: | Updated on: Sep 28, 2023 | 10:55 PM
હૃદયની તંદુરસ્તી જાળવવામાં પણ યોગ ઉપયોગી થઈ શકે છે. યોગની લોકપ્રિયતા વધી છે કારણ કે તેનાથી લોકોને સ્વસ્થ રહેવામાં ઘણી મદદ મળી છે. હૃદયના સ્વાસ્થ્યને મજબૂત કરવા માટે, આ યોગ આસનો દરરોજ કરવાની આદત બનાવો.

1 / 5
ભુજંગાસન, આ યોગ આસનને કોબ્રા પોઝ પણ કહેવામાં આવે છે. તેનાથી હૃદયની તંદુરસ્તી તો જળવાઈ રહે છે સાથે સાથે શરીરમાં લચીલાપણું આવે છે. એટલું જ નહીં, આ યોગથી કમરના દુખાવામાં પણ રાહત મળે છે.

2 / 5
દરરોજ કરો તાડાસન, આ યોગ કરવાથી તમારા હૃદયના ધબકારા સુધરે છે અને બ્લડપ્રેશર પણ નિયંત્રણમાં રહે છે. આ યોગ આસન હૃદયની નિષ્ફળતાથી પીડિત લોકોના સ્વાસ્થ્યને પણ સુધારે છે.

3 / 5
વૃક્ષાસન: આ યોગ આસન આપણા શરીરમાં સ્થિરતા અને સંતુલન લાવે છે. આમ કરવાથી ન માત્ર હૃદયની તંદુરસ્તી સારી રહે છે પરંતુ શરીરને અન્ય ઘણા ફાયદાઓ પણ મળે છે. આમાં તમારે વૃક્ષની જેમ ઊભા રહીને આસન કરવાનું છે.

4 / 5
વિરભદ્રાસનઃ આને યોદ્ધા પોઝ પણ કહેવાય છે. આ કરતી વખતે પગ વચ્ચે જગ્યા બનાવીને જમીન પર ઉભા રહીને યોગ કરવામાં આવે છે. આ યોગ આસન હૃદયને સ્વસ્થ રાખવામાં ઘણી મદદ કરે છે.

5 / 5
Follow Us:
વડોદરામાં સતત બીજા દિવસે કાચની બોટલ ફેંકાઈ, જુઓ Video

શ્વેટર કાઢી રાખજો, અંબાલાલે કહ્યુ આ જિલ્લાઓમાં ઠંડી ભૂકા બોલાવશે

શેલાના રહિશોને અમિત શાહની ખાતરી, એક વર્ષમાં ગટર-પાણીની સમસ્યાનો નિવેડો

દક્ષિણ ગુજરાતમાં ભાજપ અને કોંગ્રેસ વચ્ચે બેન્ડબાજાની રાજનીતિ શરૂ

નવસારીમાં પાણીપુરી વિક્રેતાઓ પર આરોગ્ય વિભાગની તવાઇ

ભવનાથમાં તનસુખગીરી બ્રહ્મલીન થતા શરૂ થયો ગાદી વિવાદ- Video

ભાજપના પૂર્વ કાઉન્સિલરના પુત્રની હત્યાના કેસમાં વધુ 2ની ધરપકડ

જગન્નાથ મંદિર ડેવલપમેન્ટ પ્રોજેક્ટની શરુઆત, 35 મંદિરનો જીર્ણોદ્ધાર થશે

રાજકોટ મનપાના જનરલ બોર્ડમાં હંગામો, વશરામ સાગઠિયાને બહાર કાઢી મુકાયા

PMJAY યોજનામાંથી ખ્યાતિ હોસ્પિટલ સહિત સાત હોસ્પિટલો સસ્પેન્ડ કરાઈ

g clip-path="url(#clip0_868_265)">