World Emoji Day 2024 : ઇમોજીની દુનિયામાં ‘પર્પલ રાક્ષસ’ કેમ આપવામાં આવેલો છે, તેનો અર્થ શું છે?

World Emoji Day 2024 : તમે તમારી ઇમોજી લાઇબ્રેરીમાં જાંબલી કલરનો રાક્ષસ ઇમોજી જોયા હશે અને ઉપયોગમાં પણ લીધા હશે. પરંતુ શું તમે જાણો છો કે તેનો અર્થ શું છે?

| Updated on: Jul 18, 2024 | 1:03 PM
Purple Devil Emoji : આમાંના ઘણા ઇમોજી એવા છે કે જેનો અર્થ આપણને ખબર પણ નથી, આવી સ્થિતિમાં શું તમે જાણો છો કે આપણે વોટ્સએપ પર જે ડેવિલ ઇમોજી અથવા પર્પલ ઇમોજી જોઈએ છીએ તેનો અર્થ શું છે?

1 / 5
રાક્ષસ ઇમોજીનો અર્થ છે કે કોઈ તોફાની કે મજાક કરવા માટે તૈયાર છો એવું થાય છે. લોકો ઘણીવાર આ ઈમોજીનો ઉપયોગ કોઈને એવું કહે છે કે, તેઓએ કંઈક તોફાન કરવા માગે છે.

2 / 5
કોઈ વ્યક્તિ નિયમો તોડવા, કોઈ વસ્તુથી દૂર જવા અથવા કોઈની ટીખળ કે મજાક કરવા માટે આ ઈમોજીને મેસેજમાં ઉમેરી શકે છે.

3 / 5
કોઈ વ્યક્તિ આ ઈમોજીનો ઉપયોગ રમૂજી રીતે તેના ખતરનાક ઈરાદાઓને જાહેર કરવા માટે પણ કરી શકે છે.

4 / 5
આ ઇમોજીનો ઉપયોગ ઘણી રીતે થાય છે. જે ઘણા લોકો પોતાના અલગ-અલગ ઇરાદા વ્યક્ત કરવા માટે કરે છે.

5 / 5
Follow Us:
આ 4 રાશિના જાતકોનો સમાજમાં પ્રભાવ વધશે
આ 4 રાશિના જાતકોનો સમાજમાં પ્રભાવ વધશે
ગુજરાતના કેટલાક વિસ્તારોમાં પવન સાથે ભારે વરસાદની આગાહી

ધારાસભ્ય ચૈતર વસાવાએ વનવિભાગના અધિકારીઓનો લીધો ઉધડો- Vide

વેશભૂષા ગરબામાં વ્હીસ્કીની બોટલ બની યુવક ગરબે ઘુમ્યો- Video

રાજકોટમાં પાથરણાવાળા સામે વેપારીઓએ નોંધાવ્યો વિરોધ, મનપા ને કરી રજૂઆત

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ 22 ઓકટોબરે આવશે ગુજરાત

અમરેલી જિલ્લામાં રેતી ચોરી સામે ધારી મામલતદારની ટીમનો સપાટો- જુઓ Video

મિસ્ત્રી પરિવારની 9 વર્ષની દીકરીના અંગદાનથી 7 લોકોને મળ્યુ નવજીવન

મોહન ભાગવતે પાકિસ્તાનને લઈને આપ્યુ મોટુ નિવેદન,અમે માર ખાતા નથી અને...

રાજકોટના વાગુદડ ખાતે ગેરકાયદેસર બનાવેલા આશ્રમ પર ફરી વળ્યું બુલડોઝર

g clip-path="url(#clip0_868_265)">