તેલંગણામાં કોણ બનાવશે સરકાર? જાણો એજન્સીઓએ આપેલા એક્ઝિટ પોલના આંકડાઓ, જુઓ ફોટો

વિવિધ એજન્સીઓના એક્ઝિટ પોલ મુજબ તેલંગાણા વિધાનસભા ચૂંટણીમાં કોંગ્રેસને આગળ વધતી જોવા મળી રહી છે.

| Updated on: Dec 01, 2023 | 12:56 PM
'પોલસ્ટ્રેટ'ના એક્ઝિટ પોલ કહે છે કે, કોંગ્રેસને 49-56 બેઠકો અને BRSને 48થી 58 બેઠકો મળવાની ધારણા છે. ભાજપને પાંચથી 05થી 10 બેઠકો મળી શકે છે તેમજ AIMIMને 06થી 08 બેઠકો મળી શકે છે.

1 / 7
'સી વોટર'એ પોતાના આપેલા એક્ઝિટ પોલ મુજબ BRSની બેઠકો 38થી 54 વચ્ચે રહે તેવી શક્યતાઓ છે અને કોંગ્રેસને 49થી 65 બેઠકો મળી શકે છે. BJP પાર્ટી 05થી 13 સીટો મેળવી શકે છે.

2 / 7
'ટુડેઝ ચાણક્ય'એ રજૂ કરેલા એક્ઝિટ પોલ મુજબ 33થી વધારે બેઠકો BRSને જઈ શકે છે તેમજ કોંગ્રેસના ભાગે 71થી વધારે બેઠકો આવી શકે છે. બીજેપીને 07થી વધારે સીટો આવે તેવી ધારણા બંધાઈ રહી છે.

3 / 7
'એએઆરએએ'ના એક્ઝિટ પોલના મળી રહેલા રિપોર્ટ મુજબ કોંગ્રેસ 119 સભ્યોની વિધાનસભામાં 58-67 બેઠકો મેળવીને સરકાર બનાવી શકે છે. ભારત રાષ્ટ્ર સમિતિને 41-49 બેઠકો અને ભાજપને 05-07 બેઠકો મળી શકે છે.

4 / 7
'સી પીએસી'નો એક્ઝિટ પોલનો રિપોર્ટ કહે છે કે તેલંગણામાં કોંગ્રેસને 65, BRSને 41, બીજેપીને 04 તેમજ AIMIMને નીલ સીટો મળવાની સંભાવના છે.

5 / 7
'ઈટીઝી'એ જાહેર કરેલા રિપોર્ટ મુજબ તેલંગણા રાજ્યમાં કોંગ્રેસ 60થી 70ની વચ્ચે બેઠકો મેળવી શકે છે તેમજ ભારત રાષ્ટ્ર સમિતિને 37થી 45 બેઠકો મળી શકશે.

6 / 7
'જન કી બાત'એ આપેલા એક્ઝિટ પોલ પ્રમાણે કોંગ્રેસ 48થી 64ની વચ્ચે સીટો મેળવીને પોતાની સરકાર બનાવી શકે છે. BRSના ભાગે 40થી 55 બેઠકો આવે તેવી શક્યતાઓ છે. BJP 07થી 13 સીટો હાંસલ કરી શકે છે.

7 / 7

Latest News Updates

Follow Us:
રાજકોટમાં પાણીનો જથ્થો પુરતો પ્રમાણમાં હોવાનો મનપા કમિશનરનો દાવો

કાળજાળ ગરમી વચ્ચે માવઠુ, ભાવનગર અને બોટાદમાં બપોર બાદ વાતાવરણમાં પલટો

ભર ઉનાળે ગુજરાતના 50 ડેમના તળિયા ઝાટક
ભર ઉનાળે ગુજરાતના 50 ડેમના તળિયા ઝાટક
વલસાડ અને ડાંગમાં સતત બીજા દિવસે માવઠાનો માર, ખેડૂતો પર ઘેરાયુ સંકટ

અડાજણ વિસ્તારમાં એપાર્ટમેન્ટનો સ્લેબ ધરાશાયી, જુઓ Video

માંગરોળના બણભા ડુંગર ખાતે આદિવાસી સમાજે ઉજવ્યો પિલવણી ઉત્સવ

ગંગોત્રી-યમનોત્રી માટે ઓફલાઇન રજીસ્ટ્રેશન 23મી મે સુધી બંધ

દિલીપ સંઘાણીના જન્મદિવસમાં દિગ્ગજ પાટીદાર નેતાઓ રહ્યા ઉપસ્થિત- Video

BRTS અને ઇલેકટ્રીક સીટી બસના ડ્રાઇવરોએ પાડી હડતાળ, જાણો શું છે કારણ

Valsad : SOGએ નશાકારક કફ સીરપની 115 બોટલ પકડી

g clip-path="url(#clip0_868_265)">