AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

જો ખાતાધારક અને નોમિની બંનેનું મોત થાય તો કોને મળે છે પૈસા ? જાણો RBIના નવા નિયમો!

બેંકમાં નોમિની બનાવવો જ પૂરતું નથી! જો અચાનક નોમિનીનું પણ મોત થાય તો તમારા પરિવારને પૈસા મેળવવા માટે લોઢાના ચણા ચાવવા પડી શકે છે. જાણો RBI ના તે ગૂઢ નિયમો જે તમારા પરસેવાની કમાણીને ડૂબતા બચાવી શકે છે.

| Updated on: Apr 28, 2026 | 7:08 PM
Share
શું તમે જાણો છો કે જો બેંક ખાતાધારક અને તેણે રાખેલા નોમિની (વારસદાર) બંનેનું અકાળે અવસાન થાય, તો ખાતામાં રહેલી કમાણીનું શું થાય છે? મોટાભાગના લોકો માને છે કે આ પૈસા સરકાર પાસે જાય છે, પણ સત્ય કંઈક અલગ જ છે.

1 / 5
સુપ્રીમ કોર્ટના 1984ના ઐતિહાસિક ચુકાદા મુજબ, નોમિની એ માત્ર એક 'ટ્રસ્ટી' છે, માલિક નહીં. જો નોમિની જીવિત ન હોય, તો કાયદેસરના વારસદારો (Legal Heirs) આ રકમ પર દાવો કરી શકે છે.

2 / 5
જો મૃતકે 'વસિયતનામું' (Will) બનાવ્યું હોય તો તેના આધારે, અન્યથા હિન્દુ સક્સેશન એક્ટ જેવા ધાર્મિક ઉત્તરાધિકાર કાયદા મુજબ પૈસાની વહેંચણી થાય છે. આ માટે 'સક્સેશન સર્ટિફિકેટ' સૌથી મહત્વનું હથિયાર બને છે.

3 / 5
જો ખાતા પર કોઈ દાવો ન કરે, તો 10 વર્ષ પછી RBI આ રકમને 'અનક્લેમ્ડ' જાહેર કરી DEAF ફંડમાં મોકલી દે છે. જોકે, સાચા વારસદારો પુરાવા આપીને ગમે ત્યારે આ પૈસા પાછા મેળવી શકે છે.

4 / 5
જોઈન્ટ એકાઉન્ટના કિસ્સામાં નિયમ થોડો રાહત આપનારો છે. જો એક વ્યક્તિનું મૃત્યુ થાય, તો બીજી વ્યક્તિ ડેથ સર્ટિફિકેટ જમા કરાવીને એકાઉન્ટ ચાલુ રાખી શકે છે અને તમામ રકમ પર તેનો જ હક રહે છે.

5 / 5

આખી દુનિયા જેનાથી ડરે છે, તે ‘બ્રહ્માસ્ત્ર’ હવે ભારત આવશે; પાકિસ્તાનની ઊંઘ હરામ કરી દેશે આ ડિફેન્સ સિસ્ટમ, વાંચવા માટે અહીં ક્લિક કરો

Follow Us
તમને આવકના નવા સ્ત્રોત મળશે, સાંજે આરામ કરવા માટે થોડો સમય કાઢો

બાંગ્લાદેશી મુસ્લિમોના મત નથી જોઈતા, બંગાળમાં રાષ્ટ્રનો વિજય

ગુજરાતમાં સ્થપાશે વધુ બે સેમિકન્ડક્ટર પ્રોજેક્ટ્સ

સુરત: પશ્ચિમ બંગાળના નામે વેપારી સાથે 7 કરોડની ઠગાઈ, બેની ધરપકડ

રાજકોટ: PGVCLના MDના નામે મોટુ ફ્રોડ, અધિકારીએ ટ્રાન્સફર કર્યા 45 લાખ

વડોદરામાં નકલી નોટનો 'મોટો ખેલ'! પોલીસની બાજ નજરે પકડી પાડ્યું નેટવર્ક

"ભારત કા બચ્ચા બચ્ચા જય શ્રી રામ બોલેગા..." જુઓ Viral Video
અમદાવાદ: કોંગ્રેસ કોર્પોરેટરનું LC બોગસ? DEO ની તપાસમા થયો મોટો ખુલાસો

15 વર્ષથી કેનાલ શોભાના ગાંઠિયા સમાન, પાણી માટે ખેડૂતોની ચીમકી

રેપિડો રીક્ષા ચાલકોએ ત્રિકોણબાગ ખાતે નોંધાવ્યો વિરોધ, જુઓ Video

g clip-path="url(#clip0_868_265)">