(Credit Image : Google Photos )

25 May 2026

બેડરૂમમાં અરીસો લગાવતા પહેલા વાસ્તુના નિયમો જાણો

પલંગની સામે અરીસો મૂકવો અશુભ માનવામાં આવે છે

અશુભ

વાસ્તુ અનુસાર તે સંબંધોમાં તણાવ વધારી શકે છે

તણાવ

સૂતી વખતે પ્રતિબિંબ દેખાય તો ઊંઘ પર અસર પડી શકે છે

પ્રતિબિંબ

અરીસો નેગેટિવ એનર્જીને બમણી કરે છે એવી માન્યતા છે

નેગેટિવ એનર્જી

બેડરૂમમાં અરીસો રાખવો હોય તો ઉત્તર કે પૂર્વની દિવાલ પસંદ કરો

અરીસો

જુઓ કે અરીસામાં પલંગ દેખાતો ન હોય

પલંગ

રાત્રે અરીસો ઢાંકી દેવો પણ શુભ માનવામાં આવે છે

અરીસો ઢાંકી દેવો