AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

સૌથી વધારે પૈસાદાર ડાયરેક્ટરનો આજે છે જન્મદિવસ, લાખો, કરોડોમાં છે સંપત્તિ, જુઓ ફોટો

કરણ જોહર બોલિવુડની દુનિયાનો સૌથી ફેમસ ફિલ્મમેકરમાંથી એક છે. મહત્વની વાત તો એ છે કે, તેમણે પોતાના કરિયરમાં અત્યારસુધી માત્ર 7 ફિલ્મોનું ડાયરેક્શન કર્યું છે. તો આજે કરણ જોહરના જન્મદવિસ પર તેની નેટવર્થ વિશે વાત કરીએ.

| Updated on: May 25, 2026 | 9:36 AM
Share
બોલિવુડમાં એવા અનેક ડાયરેક્ટર છે. જેમણે ઢગલાં બંધ ફિલ્મો બનાવી છે પરંતુ ફિલ્મી દુનિયામાં ખાસ સફળતા મળી નથી. તો કેટલાક એવા ફિલ્મમેકર પણ છે. જેમણે ઓછી ફિલ્મો બનાવી મોટું નામ કમાય એક બ્રાન્ડ બન્યા છે.

1 / 6
કરણ જોહરે પોતાના 29 વર્ષના કરિયરમાં માત્ર 7 ફિલ્મોનું ડાયરેક્શન કર્યું છે. પરંતુ આ ફિલ્મોએ હિન્દી સિનેમાના રોમાન્સ,ફેમિલી ડ્રામા અને ગ્લેમર્સનું આખું ચિત્ર બદલી નાંખ્યું છે. કરણ જોહર આજે તેનો 54મો જન્મદિવસ સેલિબ્રેટ કરી રહ્યા છે.

2 / 6
કરણ જોહરે પોતાના કરિયરની શરુઆત આદિત્ય ચોપરાની ફિલ્મ દિલવાલે દુલ્હનિયા લે જાયેગેથી કરી હતી પરંતુ તે ફિલ્મમાં આસિસ્ટન્ટ ડાયરેક્ટર તરીકે જોડાયા હતા. ત્યારબાદ 1998માં તેમણે ડાયરેક્શની દુનિયામાં પોતાનું પગ રાખ્યો હતો. પહેલી ફિલ્મ કુછ કુછ હોતા હૈ બનાવી હતી.

3 / 6
કરણ જોહર 28 વર્ષથી ઈન્ડસ્ટ્રીમાં એક્ટિવ છે. તે ફિલ્મ પ્રોડ્યુસર યશ જૌહર અને હીરુ જોહરનો દીકરો છે. તમને જણાવી દઈએ કે, કરણ જોહર ભારતનો સૌથી પૈસાદાર નિર્દેશકોમાંથી એક છે. ડાયરેક્ટર પાસે 3,44 કરોડની ગાડી છે. 32 કરોડનું ઘર છે.

4 / 6
કરણ જોહર જાહેરાત માટે અંદાજે 2 કરોડનો ચાર્જ લે છે. આ સિવાય રિયાલિટી શોના એક એપિસોડ માટે અંદાજે 1 થી 2 કરોડ રુપિયા લે છે.કરણ જોહર પ્રોડક્શન હાઉસ ધર્મા પ્રોડક્શનનો માલિછે. તે પોતાની દર ફિલ્મમાંથી મોટી કમાણી કરે છે.આ ઉપરાંત, કરણ જોહર 'ત્યાની' નામની જ્વેલરી બ્રાન્ડનો પણ માલિક છે.

5 / 6
એક રિપોર્ટ મુજબ, કરણ જોહરની કુલ સંપત્તિ આશરે 1,740 કરોડ છે. તે લક્ઝરી કારનો પણ શોખીન છે.આ આંકડો એટલો મોટો છે કે ભારતના ઘણા ટોચના દિગ્દર્શકો આ લિસ્ટમાં તેમની નજીક પણ નથી આવતા. (all photo : PTI)

6 / 6

માતા-પિતાએ કર્યા લવ મેરેજ, દીકરો 53 વર્ષે પણ કુંવારો, 1700 કરોડનો માલિક અને 32 કરોડના ઘરમાં રહે છે ફિલ્મમેકર અહી ક્લિક કરો

Follow Us
અઝરબૈજાન ફ્લાઇટના ડિસ્ટ્રેસ સિગ્નલથી દોડધામ મચી

એશિયન સ્પાઈસીસ કંપનીમાંથી યુકે માટે મસાલાનું પ્રથમ કન્ટેનર થયુ રવાના

અષાઢી બીજે નવસારીના ઉભરાટ દરિયા કિનારે ઊંચા મોજા

રાજકોટમાં ધોધમાર વરસાદ, ખેડૂતોમાં ખુશીનો માહો

697 વિદ્યાર્થીના ડમી એડમિશન બાદ સફાળી જાગી સરકાર

હોસ્પિટલના ખાટલે પડેલા પતિ સામે પત્નીની 'રીલબાજી'

જગતના નાથની રથયાત્રામાં નાથને નિહાળી ભાવિકો ભક્તિના રંગે રંગાયા- Video

મામાને ઘરે વ્હાલા ભાણેજને આવકારવા સરસરપુરવાસીઓમાં અનેરો થનગનાટ

પવિત્ર દિવસે મેઘરાજાની 'ધમાકેદાર એન્ટ્રી', બફારાથી મળી લોકોને 'રાહત'

45 કરોડની ખંડણી ચૂકવતા સુરતના હીરા વેપારી 3 મહિના પછી મુક્ત થયા

g clip-path="url(#clip0_868_265)">