બિગ બીથી લઈને રજનીકાંત સુધી.. જાણો કયા સ્ટાર રાજકારણમાં નસીબ અજમાવી થયા સુપર હીટ અને કોણ ફ્લોપ?
ભારતીય રાજકારણમાં અનેક ફિલ્મ સ્ટાર્સે પોતાનું નસીબ અજમાવ્યું છે. જ્યારે કંગના રનૌત લોકસભા ચૂંટણી 2024માં પોતાની રાજકીય ઇનિંગ શરૂ કરી રહી છે, ત્યારે ગોવિંદા 2009થી ફરી એકવાર રાજકારણમાં સક્રિય થયા છે. ચાલો જાણીએ અન્ય કયા સ્ટાર્સે રાજકારણમાં પોતાનું નસીબ અજમાવ્યું? કેટલા સફળ થયા અને કોણે હાર માની?
Most Read Stories