AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

વોટ્સએપ ચેટ માટે જલ્દી જ મળશે 3 નવા કલરના મોટા Heart Emoji, જાણો ક્યારે થશે રોલઆઉટ

'મેસેજ યોરસેલ્ફ' ફીચરની મદદથી વોટ્સએપ યુઝર્સ પોતાની જાતને ટેક્સ્ટ, મીડિયા અને નોટ્સ મોકલી શકે છે. અત્યારે યુઝર્સ પોતે મેસેજ મોકલવા માટે અલગ-અલગ ટ્રિક્સ વાપરે છે, પરંતુ આ ફીચર આવ્યા બાદ યુઝર્સને ઘણી સરળતા મળશે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Dec 13, 2022 | 6:35 PM
Share
WhatsApp

WhatsApp

1 / 5
અગાઉ એ જાણવા મળ્યુ હતું કે WhatsApp બીટા ટેસ્ટર્સ માટે 8 નવા ઇમોજી લાવી રહ્યું છે, અને 21 નવા ઇમોજી પર કામ ચાલી રહ્યું છે. WABetaInfo એ નવા ઈમોજીનો સ્ક્રીનશોટ પણ શેર કર્યો છે, જેમાં ત્રણ નવા રંગીન હાર્ટ જોઈ શકાય છે. (Photo Credit:WABetaInfo)

2 / 5
આ ફીચર ત્યારે ખૂબ જ ઉપયોગી સાબિત થશે જ્યારે કોઈ યુઝર કોઈ મેસેજને દરેક માટે ડિલીટ કરવાને બદલે ભૂલથી ડિલીટ કરી દે. આવી સ્થિતિમાં યુઝરને થોડીક સેકન્ડ મળશે જેમાં તે મેસેજને અનડુ કરી શકશે.

3 / 5
આ સિવાય તાજેતરમાં WABetaInfo એ જણાવ્યું હતું કે Windows બીટા યુઝર્સને મેસેજ યોરસેલ્ફ ફીચર મળી રહ્યું છે. તે ડેસ્કટૉપ વપરાશકર્તાઓ માટે ઉપલબ્ધ છે જેમણે Microsoft Store પરથી Windows 2.2248.2.0 અપડેટ માટે લેટેસ્ટ બીટા વર્ઝન ઇન્સ્ટોલ કર્યું છે. આગામી દિવસોમાં આ ફીચર વધુ યુઝર્સ માટે રોલઆઉટ થવાની આશા છે.

4 / 5
'મેસેજ યોરસેલ્ફ' ફીચરની મદદથી વોટ્સએપ યુઝર્સ પોતાની જાતને ટેક્સ્ટ, મીડિયા અને નોટ્સ મોકલી શકે છે. અત્યારે યુઝર્સ પોતે મેસેજ મોકલવા માટે અલગ-અલગ ટ્રિક્સ વાપરે છે, પરંતુ આ ફીચર આવ્યા બાદ યુઝર્સને ઘણી સરળતા મળશે.

'મેસેજ યોરસેલ્ફ' ફીચરની મદદથી વોટ્સએપ યુઝર્સ પોતાની જાતને ટેક્સ્ટ, મીડિયા અને નોટ્સ મોકલી શકે છે. અત્યારે યુઝર્સ પોતે મેસેજ મોકલવા માટે અલગ-અલગ ટ્રિક્સ વાપરે છે, પરંતુ આ ફીચર આવ્યા બાદ યુઝર્સને ઘણી સરળતા મળશે.

5 / 5
ગીરમાં ગમગીની: માનવભક્ષી સિંહણને બેભાન કરવાની ગોળી ટ્રેકરને વાગતા મોત

મધરખડા ગામના પાટીયા પાસે ગેરકાયદે પાંચ એકર સરકારી જમીન દબાણમુક્ત કરાઇ

અમદાવાદ ગ્રામ્ય કોર્ટને બોમ્બની ઉડાવી દેવાની મળી ધમકી, જુઓ Video

આહીર અને કોળી સમાજના મથામણ વચ્ચે CM ની ઉચ્ચસ્તરીય બેઠક

ઐતિહાસિક મહત્વ ધરાવતા કોચરબ આશ્રમમાં યોજાયો લગ્ન સમારોહ, Video વાયરલ

સુરતમાંથી ઝડપાયુ નકલી ઘીનું કારખાનું, 2.11 લાખનો મુદ્દામાલ કર્યો જપ્ત

રાજકોટમાં સૌરાષ્ટ્ર–કચ્છ રીજનલ વાયબ્રન્ટ સમિટની તૈયારીઓ તેજ

ગાંધીનગરમાં ટાઈફોઈડ ફેલાયો, 130 કેસ, તંત્ર સામે ઉઠ્યા સવાલો

મુકેશ અંબાણીએ સાળંગપુર મંદિરમાં અર્પણ કર્યા 5 કરોડ

વિનાશ નહીં આત્મ સન્માનનો ઈતિહાસ, સોમનાથ પર PM મોદીએ લખ્યો બ્લોગ

g clip-path="url(#clip0_868_265)">