AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

WhatsApp માં આવ્યા જબરદસ્ત ફીચર્સ, હવે આ બે કામ કરવા થશે વધુ સરળ

વોટ્સએપ અનુસાર, યુઝર્સ હવે કોઈપણ મેસેજને સરળતાથી સર્ચ કરી શકશે. આ માટે, વપરાશકર્તાઓ કોઈપણ એક તારીખે સીધા કેલેન્ડર દ્વારા જઈ શકશે. સર્ચ બાય ડેટ ફીચરનો ઉપયોગ ચેટ સર્ચની અંદરથી થઈ શકે છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Jan 24, 2023 | 4:25 PM
Share
આ નવા અપડેટમાં બે ફીચર્સ Search by Date અને ડ્રેગ એન્ડ ડ્રોપ ફાઈલ્સ રજૂ કરવામાં આવી છે. વોટ્સએપ અનુસાર, યુઝર્સ હવે કોઈપણ મેસેજને સરળતાથી સર્ચ કરી શકશે. આ માટે, વપરાશકર્તાઓ કોઈપણ એક તારીખે સીધા કેલેન્ડર દ્વારા જઈ શકશે. સર્ચ બાય ડેટ ફીચરનો ઉપયોગ ચેટ સર્ચની અંદરથી થઈ શકે છે.

1 / 5
સૌથી પહેલા વોટ્સએપ ઓપન કરો અને પછી ચેટ વિન્ડો ઓપન કરો જેમાં તમે ચોક્કસ તારીખનો મેસેજ સર્ચ કરવા માંગો છો. આ પછી સર્ચ મેસેજ પર ટેપ કરો. અહીં તમે સર્ચ બારના જમણા ખૂણે એક કેલેન્ડર આઇકન જોશો.

2 / 5
આ પછી યુઝર્સે કેલેન્ડર આઇકોન પર ટેપ કરવાનું રહેશે અને તમે કયા વર્ષ અને મહિના પર જવા માંગો છો તે પસંદ કરવાનું રહેશે. આ પછી યુઝર્સે Jump to date પર ટેપ કરવાનું રહેશે અને વોટ્સએપ યુઝર્સને તે ચોક્કસ તારીખના મેસેજ પર લઈ જશે.

3 / 5
આ સાથે તમને જણાવી દઈએ કે વોટ્સએપમાં ડ્રેગ એન્ડ ડ્રોપનું ફીચર પણ રજૂ કરવામાં આવ્યું છે. આની મદદથી યુઝર્સ અન્ય એપ્સમાંથી કોઈપણ મીડિયા ફાઈલને સીધા જ WhatsApp ચેટ વિન્ડોમાં ડ્રોપ કરી શકે છે.

4 / 5
ડ્રેગ એન્ડ ડ્રોપ ફીચરનો ઉપયોગ યુઝર્સ વોટ્સએપ ચેટમાં અન્ય એપ્સમાંથી ઈમેજ, વીડિયો અને ડોક્યુમેન્ટ્સ શેર કરવા માટે કરી શકે છે. નવા ફીચર્સને ઉપયોગ કરવા માટે, વપરાશકર્તાઓએ તેમની એપ્લિકેશન અપડેટ કરવી પડશે.

5 / 5
આગામી બે દિવસ બાદ ઠંડીમાં વધારો થવાની શક્યતા

તમારું સ્વાસ્થ્ય સારું રહેશે, નાણાકીય સ્થિતિ સુધરશે

ચાઈનીઝ દોરીના ઉત્પાદન મૂળ સુધી પહોંચેલી પોલીસ, જુઓ Video

સુરત ગોડાદરામાં ફર્નિચરના ગોડાઉનમાં ભીષણ આગ

ટ્રાફિક મેનેજમેન્ટ માટે AMC નો એક્શન પ્લાન તૈયાર - જુઓ Video

હરિત ઊર્જાની દિશામાં ઐતિહાસિક પગલું, ગોરજમાં સૂર્યની શક્તિનો ઉપયોગ

મનસુખ વસાવા-ચૈતર વસાવાના સામ સામે આક્ષેપો, જુઓ Video

વડોદરામાં આંગણવાડી બહાર જ ગંદકી અને કચરાના ગંજ, દારૂની થેલીઓએ ખોલી પોલ

નીતિન પટેલે કહ્યું- કેટલાક ભાજપનો ખેસ પહેરીને સીધા હોદ્દા માંગે છે

જૈન પરિવારની 7 વર્ષની દીકરીની દીક્ષા લેવાના નિર્ણય પર કોર્ટે લગાવી રોક

g clip-path="url(#clip0_868_265)">