વોટ્સએપ પર આવી રહ્યું છે નવુ ફીચર, તારીખથી સર્ચ કરી શકાશે મેસેજ
આજે ભાગ્યે જ કોઈ એવો વ્યક્તિ તમને મળશે જેના મોબાઈલમાં તમને વોટ્સએપ જોવા નહીં મળે. ટેકનોલોજીની દુનિયામાં ઘણા મેસેજિંગ એપ જોવા મળે છે. જેમાંથી વોટ્સએપ તેના ફીચર્સને કારણે સૌથી અલગ ઉભરી આવ્યું છે. ચાલો જાણીએ કે હવે વોટ્સએપમાં કયુ નવુ અપડેટ આવશે.
Most Read Stories