WhatsApp Down: યુઝર્સની વધી મુશ્કેલી, લોકપ્રિય મેસેજિંગ એપ્લિકેશન વોટ્સએપની સેવા થઈ ડાઉન

વૈશ્વિક સ્તરે ઘણા વપરાશકર્તાઓનું WhatsApp ડાઉન થયું છે. અચાનક મેસેજ પહોંચતા બંધ થયા હતા. મહત્વનું છે કે કેટલાક એકાઉન્ટના વેબ લોગિન પણ ઓટોમેટિક લૉગઆઉટ થયા.

| Updated on: Apr 04, 2024 | 12:18 AM
બુધવારે રાત્રે લગભગ 11.45 વાગ્યે વિશ્વભરના ઘણા વપરાશકર્તાઓ માટે લોકપ્રિય મેસેજિંગ એપ્લિકેશન WhatsApp ની સર્વિસ ડાઉન થઈ.

1 / 5
એપ અથવા વોટ્સએપ વેબ - બ્રાઉઝર વર્ઝન - માં Login કરવામાં મુશ્કેલી સર્જાઇ રહી હતી.

2 / 5
નવું Login કરતા વપરાશકર્તાઓએ સેવા હાલમાં અનુપલબ્ધ હોવાનો મેસેજ પ્રાપ્ત થયો હતો. મહત્વનું છે કે મોટાભાગના યુઝર્સના મોબાઈમાં ગ્રુપમાં મેસેજની સુવિધામાં મુશ્કેલી સર્જાઇ રહી છે.

3 / 5
મહત્વનું છે કે આ બાબતે હજી સુધી કોઈ ઓફિશિયલ માહિતી સામે નથી આવી.  વધુ વિગતોની રાહ જોવાઈ રહી છે.

4 / 5
DownDetector, એક લોકપ્રિય વેબસાઈટ જે વેબ આઉટેજને ટ્રેક કરે છે તેમાં વોટ્સએપનો ઉપયોગ કરવાનો પ્રયાસ કરતા યુઝર્સની સંખ્યામાં વધારો જોવા મળ્યો છે પરંતુ સમસ્યાનો સામનો કરવો પડી રહ્યો છે.

5 / 5

Latest News Updates

Follow Us:
RTE ના બાળકો સાથે ભેદભાવનો વાલીઓનો આક્ષેપ

Rajkot : અક્ષયતૃતિયાના દિવસે સોની વેપારીઓની ખાસ સ્કીમ

રાજ્યમાં CID ક્રાઇમના દરોડા, કરોડો રુપિયા રોકડા મળ્યા, જુઓ Video

NEETની પરીક્ષામાં ચોરી કેસમાં વડોદરાની રોય ઓવરસીઝમાં કરાયુ સર્ચ

અમદાવાદ મણિનગર સ્વામિનારાયણ મંદિર ખાતે ભગવાનને ચંદનના વાઘાનો શણગાર

આગામી 24 કલાક અંગ દઝાડતી ગરમી સહન કરવા તૈયાર રહેજો

ભરૂચમાંથી ઝડપાયો દેશનો દુશ્મન,CID ક્રાઇમે પાકિસ્તાની જાસૂસની ધરપકડ કરી

આ રાશિના જાતકોને આજે વેપારમાં મોટા ધનલાભ થવાની સંભાવના

દાહોદ: પરથમપુરા બુથ કેપ્ચરીંગ કેસમાં 6 કર્મચારીઓને કરાયા સસ્પેન્ડ

NEETની પરીક્ષામાં ચોરી કૌભાંડ મામલે યુવરાજ સિંહે કર્યા આક્ષેપ-VIDEO

g clip-path="url(#clip0_868_265)">