WhatsAppમાં આવ્યું ચેનલ ફીચર, જાણો કઈ રીતે કામ કરે છે ફીચર ?
WhatsApp Channel Feature: ઈન્સ્ટાગ્રામની જેમ હવે વોટ્સએપમાં પણ ચેનલ ફીચર આવી ગયું છે. કંપનીએ તેને 150 થી વધુ દેશો માટે લાઇવ કરી છે. જાણો આ શું છે અને તે કેવી રીતે કામ કરશે. તમારી મનપસંદ ન્યૂઝ ચેનલ Tv9 ગુજરાતી પણ હવે વોટ્સએપ ચેનલ ફીચર ધરાવે છે.
Most Read Stories