AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

IPO માર્કેટમાં સન્નાટો તોડશે આ અઠવાડિયું ! ખુલશે 12 ધમાકેદાર IPO, જાણો કઈ કંપની લૂંટાવશે જેકપોટ!

શેરબજારમાં કમાણી કરવાનો પ્લાન બનાવી રહ્યા છો? તો આ અઠવાડિયું તમારા માટે ખૂબ જ મહત્વપૂર્ણ સાબિત થઈ શકે છે! આ અઠવાડિયે મેઈનબોર્ડ અને SME સેગમેન્ટની કુલ 12 કંપનીઓ ₹3,742 કરોડ ભેગા કરવા માર્કેટમાં ઉતરી રહી છે. આ સિવાય 9 નવી કંપનીઓ શેરબજારમાં લિસ્ટ થઈને રોકાણકારોને માલામાલ કરવા તૈયાર છે. ક્યાં રોકાણ કરવું અને ક્યાંથી દૂર રહેવું?

| Updated on: Aug 25, 2026 | 7:46 PM
Share
જો તમે પણ શેરબજારમાં IPO દ્વારા કમાણી કરવાની તક શોધી રહ્યા છો, તો આ અઠવાડિયું ભારે હલચલ વાળું રહેવાનું છે. આ સપ્તાહમાં કુલ 12 કંપનીઓ પોતાના IPO સાથે બજારમાં એન્ટ્રી કરી રહી છે.

1 / 8
બજારમાં આવી રહેલી આ 12 કંપનીઓ IPO દ્વારા કુલ મળીને અંદાજે ₹3,742 કરોડ એકઠા કરવાની તૈયારી કરી રહી છે, જેમાં મેઈનબોર્ડ અને SME બંને સેગમેન્ટની કંપનીઓ સામેલ છે.

2 / 8
સપ્તાહના પ્રથમ દિવસે 24 ઓગસ્ટે જ 5 કંપનીઓના IPO ખુલી ગયા છે. મેઈનબોર્ડ સેગમેન્ટમાં સિમ્બાયોટેક ફાર્માલેબ (₹1,757 કરોડ), હાઇ-ટેક એન્જિનિયર્સ (₹135.7 કરોડ) અને સ્કાયવેઝ એર સર્વિસિસ (₹582.8 કરોડ) સામેલ છે.

3 / 8
24 ઓગસ્ટે ખુલેલા IPOમાં SME સેગમેન્ટમાંથી મધુર નિટ ક્રાફ્ટ્સ (₹53.3 કરોડ) અને ABH હેલ્થકેર (₹35 કરોડ) પોતાના ઇશ્યૂ લઈને આવ્યા છે.

4 / 8
25 ઓગસ્ટે અન્નુ પ્રોજેક્ટ્સ (₹175 કરોડ, પ્રાઇસ બેન્ડ ₹94-₹99) અને ઓટો એન્સિલરી કંપની સુમેક્સ એન્જિનિયરિંગ (₹53.4 કરોડ, પ્રાઇસ બેન્ડ ₹95-₹101) ના IPO રોકાણકારો માટે ખુલી રહ્યા છે.

5 / 8
27 ઓગસ્ટે લ્યુમિનો ઇન્ડસ્ટ્રીઝનો ₹700 કરોડનો મોટો IPO ખુલશે, જેની સાથે SME સેગમેન્ટનો ક્વિક ફોરેન્સિક સોલ્યુશન્સ (₹51 કરોડ) આવશે. જ્યારે 28 ઓગસ્ટે પ્રાયોરિટી જ્વેલ્સ (₹91.5 કરોડ), કમ્પ્લીટ સ્પોર્ટ્સ (₹75 કરોડ) અને પલક ટેકનોલોજીસ (₹33 કરોડ) લાઇનમા છે.

6 / 8
આ અઠવાડિયે માત્ર નવા IPO જ નથી આવી રહ્યા, પરંતુ 9 નવી કંપનીઓ શેરબજારમાં લિસ્ટ પણ થવાની છે. લલિતા જ્વેલરી માર્ટ અને હોરાઇઝન ઇન્ડસ્ટ્રીયલ પાર્ક્સ લિસ્ટ થઈ ચૂક્યા છે.

7 / 8
ત્યારબાદ સનશાઇન પિક્ચર્સ અને શંકેશ જ્વેલર્સ (25 ઓગસ્ટ), ગાઝા કેપિટલ (26 ઓગસ્ટ) અને ટેમ્પેસેન્સ ઇન્સ્ટ્રુમેન્ટ્સ (28 ઓગસ્ટ) ના દિવસે લિસ્ટ થશે. SME સેગમેન્ટમાં ધનવેલ હાઇબ્રિડ સીડ્સ અને મોપશોપ ડિસ્ટ્રિબ્યુશન પણ 26 ઓગસ્ટે લિસ્ટ થશે.

8 / 8

ઓફિસમાં દેખાવું છે સ્ટાઇલિશ અને સ્માર્ટ ? પોતાના વોર્ડરોબમાં જરૂર સામેલ કરો આ 5 ફોર્મલ શર્ટ્સ

Follow Us
₹600 કરોડના SD પે ફ્રોડમાં અમરેલી પોલીસને સફળતા

સમરસ હોસ્ટેલ રિયાલિટી ચેક: ભોજન પર વિવાદ અને તપાસ

આખરે સૌરાષ્ટ્ર પર થઈ મેઘ મહેર, સુકાઈ રહેલા મોલાતને મળ્યુ નવજીવન- Video

Breaking News: રાજ્યના પાટનગરમાં ભારે વરસાદ બાદ સામે આવી હાલાકી

વાયરલ થવાની ઘેલછામાં નદીમાં SUV ઉતારી, આગળ જે થયું તે... જુઓ Video

ભાણવડમાં મહેલિયે કિધી મહેર અને ધરતી પુત્રોમાં દોડી ગઈ ખુશીની લહેર.....

આ એક આઇડિયાથી બાલાજી વેફર્સે કઈ રીતે બજારમાં મચાવી ધૂમ?

જસદણ શહેર અને ગ્રામ્ય વિસ્તારોમાં ધોધમાર વરસાદથી ચીકલિયા રોડ પર ભરાયા

રાજકોટમાં ભારે વરસાદ: પોપટપરા નાળું બંધ, જનજીવન ઠપ્પ

અમદાવાદના દરેક માર્ગો- સોસાયટીઓ થઈ જળબંબાકાર, કરોડોની ગાડીઓ પડી બંધ

g clip-path="url(#clip0_868_265)">