AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

IPO ALERT : રૂપિયા રાખજો તૈયાર ! આ મહિને NSDL, Indogulf સહિત ઘણી કંપનીઓની થશે શેરબજારમાં થઇ શકે છે એન્ટ્રી

હવે જૂન મહિનો પણ IPO ની દ્રષ્ટિએ ખૂબ જ હકારાત્મક રહેવાનો છે. આ મહિને ઘણા IPO લોન્ચ થવાના છે. મે 2025 માં છ મોટા IPO પછી, જૂન મહિનામાં પણ શેરબજારમાં તેજી ચાલુ રહેવાની છે. કેટલીક મોટી કંપનીઓ આ મહિને તેમની પ્રારંભિક જાહેર ઓફર (IPO) લોન્ચ કરવાની તૈયારી કરી રહી છે. ચાલો તેમના વિશે જાણીએ.

| Updated on: Jun 02, 2025 | 5:55 PM
Upcoming IPO: મે 2025 માં શેરબજારમાં જોરદાર તેજી પછી, હવે જૂન મહિનો પણ IPO ની દ્રષ્ટિએ ખૂબ જ હકારાત્મક  રહેવાનો છે. આ મહિને કેટલીક જાણીતી અને મોટી કંપનીઓ જાહેર ઇશ્યૂ લાવીને રોકાણકારોને તક આપવાની તૈયારી કરી રહી છે. આમાં NSDL, Sri Lotus Developers, Indogulf Cropsciences, Travel Food Services જેવી કંપનીઓનો સમાવેશ થાય છે. જોકે આ IPO ની ચોક્કસ તારીખો હજુ સુધી જાહેર કરવામાં આવી નથી, પરંતુ મીડિયા રિપોર્ટ્સ અનુસાર, આ બધા ઇશ્યૂ જૂનમાં લોન્ચ થઈ શકે છે.

1 / 6
National Securities Depository Limited (NSDL) દેશની સૌથી જૂની અને સૌથી મોટી ડિપોઝિટરી કંપની છે. તેનો IPO સંપૂર્ણપણે Offer For Sale (OFS) હશે, જેમાં SBI, HDFC બેંક અને NSE જેવા હાલના રોકાણકારો તેમના શેર વેચશે. કંપનીને આમાંથી કોઈ મૂડી મળશે નહીં. SEBIએ સપ્ટેમ્બર 2024 માં આ IPO ને મંજૂરી આપી હતી અને હવે NSDL ને 31 જુલાઈ, 2025 સુધીમાં લિસ્ટિંગ કરાવવું પડશે.

2 / 6
Sri Lotus Developers & Realty 792 કરોડ સુધીનું ભંડોળ એકત્ર કરવાનું લક્ષ્ય ધરાવે છે. આ ઇશ્યૂ સંપૂર્ણપણે નવો ઇશ્યૂ હશે, એટલે કે પૈસા સીધા કંપનીને જશે. આ ભંડોળનો ઉપયોગ કંપનીના યુનિટ્સ રિચફીલ રિયલ એસ્ટેટ, ધ્યાન પ્રોજેક્ટ્સ અને ત્ર્યક્ષા રિયલ એસ્ટેટમાં રોકાણ કરવા અને અમાલ્ફી, ધ આર્કેડિયન અને વરુણ પ્રોજેક્ટ્સના નિર્માણમાં કરવામાં આવશે.

3 / 6
પાક સંરક્ષણ અને કૃષિ રસાયણો ક્ષેત્રની કંપની, Indo Gulf Crop Sciences, રૂ. 200 કરોડ એકત્ર કરવાની યોજના બનાવી રહી છે. આમાં એક નવો ઇશ્યૂ તેમજ 38.5 લાખ શેરનો OFS શામેલ હશે. કંપની આમાંથી એકત્ર કરાયેલા ભંડોળનો ઉપયોગ કાર્યકારી મૂડી, દેવાની ચુકવણી, હરિયાણામાં એક નવું ઉત્પાદન એકમ સ્થાપવા અને સામાન્ય કોર્પોરેટ હેતુઓ માટે કરશે.

4 / 6
Travel Food Services એરપોર્ટ પર રેસ્ટોરન્ટ અને લાઉન્જ ચલાવતી અગ્રણી કંપની છે. તેનો IPO સંપૂર્ણપણે OFS હશે, જેની રકમ રૂ. 2,000 કરોડ હોવાનું કહેવાય છે. પ્રમોટર Kapur Family Trust આ ઇશ્યૂ દ્વારા તેનો હિસ્સો ઘટાડશે. તે સંપૂર્ણપણે OFS હોવાથી, કંપનીને કોઈ નવી મૂડી પ્રાપ્ત થશે નહીં.

5 / 6
Laxmi India Finance એક નોન-બેંકિંગ ફાઇનાન્સિયલ કંપની (NBFC) છે જે વિવિધ નાણાકીય સેવાઓ પૂરી પાડે છે. તેનો IPO 1.04 કરોડ શેરના નવા ઇશ્યૂ અને 56.38 લાખ શેરના OFS સ્વરૂપમાં આવશે. આમાંથી એકત્ર કરાયેલી મૂડીનો ઉપયોગ કંપનીની મૂડી જરૂરિયાતોને પૂર્ણ કરવા અને તેની ધિરાણ ક્ષમતા વધારવા માટે કરવામાં આવશે.

6 / 6

IPO એટલે પ્રારંભિક જાહેર ઓફર. જ્યારે કોઈપણ કંપની તેના શેર સામાન્ય જનતા માટે જાહેર કરે છે તેને IPO એટલે કે પ્રથમ જાહેર ઓફર કહેવામાં આવે છે. IPO ના આવા સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો..

Follow Us:
અંબાલાલ પટેલે ચોમાસાના આગામનની કરી આગાહી

સિવિલ હોસ્પિટલમાં અત્યંત વ્યથીત કરનારા લાશોના થયા ઢેર- જુઓ Video

અમદાવાદ પ્લેનક્રેશના ભયાવક વીડિયો, આમથી તેમ ફંગોળાયા માનવ અંગો- Video

વિજય રૂપાણીના લકી નંબર 1206 ના દિવસે જ થયુ તેમનુ મૃત્યુ

મેઘાણીનગરમાં રહેણાંક વિસ્તારમાં પ્લેન ક્રેશ, રેસ્ક્યુ કામગીરી હાથ ધરી

તાલાલાના ફાર્મ હાઉસમાંથી ઝડપાઈ દારુની મહેફિલ

આ 4 રાશિના જાતકોને આજે નોકરીમાં પ્રમોશન મળવાની શક્યતા

ગુજરાતના વિવિધ જિલ્લાઓમાં છૂટા- છવાયા વરસાદના એંધાણ

2012થી જ્યાં કમળ નથી ખીલ્યું ત્યાં અમે જીતીશું : ભાજપ ઉપાધ્યક્ષ

ઉદયપુર રિસોર્ટમાં રૂપલલનાઓની સાથે ગુજરાતના 15 વેપારીઓ ઝડપાયા

g clip-path="url(#clip0_868_265)">