તમારા ટુ-વ્હીલરની પાછળ અચાનક કૂતરુ દોડીને ભસવા લાગે તો શું કરવુ ? આટલુ કરશો તો નહીં કરડે કૂતરુ
મોટે ભાગે જ્યારે કોઇપણ વ્યક્તિ ટુ વ્હીલર લઇને જાય છે, ત્યારે અચાનક જ કૂતરુ તેમની પાછળ દોડવા લાગે અને મોટેથી ભસવા લાગે એવી ઘટના સામે આવી છે. ઘણી વખત તો ડરના કારણે કેટલાક લોકોના અકસ્માત પણ થઇ જાય છે. જો તમે બાઇક ચલાવતા હોવ ત્યારે કૂતરો તમારી પાછળ દોડવા લાગે, તો ગભરાવાની જરૂર નથી. કેટલાક સરળ અને સમજદાર પગલાં અપનાવીને, તમે તમારી જાતને સુરક્ષિત રાખી શકો છો અને કૂતરાના કરડવાથી પણ બચી શકો છો.

1 / 7

2 / 7

3 / 7

4 / 7

5 / 7

6 / 7

7 / 7