AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ટ્રમ્પનું મોદીએ રાખ્યુ માન, મુનીરે કર્યુ અપમાન , સીઝફાયરની જાહેરાત કર્યાના ત્રણ જ કલાકમાં કલાકમાં કર્યો યુદ્ધવિરામનો ભંગ- Photo

જ્યારથી ડોનાલ્ડ ટ્રમ્પ બીજીવાર અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ બનીને આવ્યા છે. ત્યારથી તેમની તાકાત જાણે ઓછી થઈ હોય તેમ દુનિયાના દેશો તેમની વાત માનવાથી ઈનકાર કરી રહ્યા છે. જેની શરૂઆત ઈઝરાયેલના પીએમ ઝેલેન્સ્કીએ કરી, જે બાદ હવે મુનીરે પણ ટ્રમ્પની સીઝફાયર વાળી વાત ન માનીને ટ્રમ્પને નાક કાપીને હાથમાં આપી દીધુ છે. આજે આપને જણાવશુ કે ટ્રમ્પની બીજી ટર્મમાં કોણે કોણે ટ્રમ્પની વાત ન માનીને તેને ખુલ્લેઆમ ઝલીલ કરવાનું કામ કર્યુ છે.

| Updated on: May 11, 2025 | 1:58 PM
Share
અમેરિકાના ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ એક સમયે દુનિયાના સૌથી શક્તિશાળી નેતાઓમાં ગણાતા. પરંતુ તેમના બીજા કાર્યકાળ દરમિયાન આંતરરાષ્ટ્રીય સ્તરે તેમના પ્રતિષ્ઠાને ઘણી વખત ઝટકો લાગ્યો છે ટ્રમ્પ ફરીથી રાષ્ટ્રપતિ બન્યા બાદ ઈઝરાયેલ-પેલેસ્ટાઇન મુદ્દે પોતાનો હસ્તક્ષેપ બતાવવાનો પ્રયાસ કર્યો. પરંતુ ઈઝરાયેલના વડાપ્રધાન નેતન્યાહુએ ટ્રમ્પના આગ્રહને અવગણતાં ગાઝા પર સીધો હુમલો કરી દીધો.

1 / 6
આ પછી ટ્રમ્પે યુક્રેનના પીએમ ઝેલેન્સ્કીને રશિયા સાથે સિઝફાયર કરવા માટે દબાણ કર્યુ. ઝેલેન્સ્કીએ તેની પાસે શસ્ત્રો માટેની મદદ માગી હતી પરંતુ ટ્રમ્પે તેનુ અપમાન કર્યુ અને તેના પર સીઝફાયર કરવા માટે આગ્રહ કર્યો. જો કે તેની કોઈ અસર ન થઈ.  યુક્રેન-રશિયા યુદ્ધમાં પણ ટ્રમ્પે જેલેન્સ્કી પાસે શાંતિ સ્થાપિત કરવાની અપીલ કરી પણ યુદ્ધ ચાલુ જ રહ્યું.

2 / 6
વિશ્વની મહાસત્તા હોવાના નાતે વિશ્વના નેતાઓમાં ટ્રમ્પનો  જે દબદબો હોવો જોઈએ,તે  દેખાતો ન હતો. ઉત્તર કોરિયાના કિમ જોંગ ઉન પણ ટ્રમ્પના આદેશોને ઉડાડી દીધા.

3 / 6
આવા સંજોગોમાં ભારત અને પાકિસ્તાન વચ્ચે તણાવ વધી રહ્યો હતો. ટ્રમ્પે ઘોષણા કરી કે બંને દેશો વચ્ચે સીઝફાયર માટે સંમતિ થઇ છે અને સાંજે પાંચ વાગ્યે સીઝફાયર થશે. જો કે આ જાહેરાત થયાના માત્ર ત્રણ કલાકમાં જ  પાકિસ્તાની સેના વડા અસીમ મુનીરની સેનાએ સીઝફાયર વાયોલેશન કર્યુ અને શ્રીનગર, જમ્મુ, કચ્છમાં ડ્રોન હુમલાઓ કર્યા.

4 / 6
મુનિર અને મુનિરની સેનાએ ટ્રમ્પના આદેશને ઘોળીને પી ગઈ અને તેના કહેવાની જાણે કોઈ અસર ન થતી હોય તેમ સીઝફાયરનો ત્રણ જ કલાકમાં ભંગ કરી દીધો.

5 / 6
આ સ્થિતિને જોતા પહેલા જે પ્રકારે અમેરિકા દુનિયાના દેશો પર પકડ બનાવીને રાખી શક્તુ હતુ. તે ધાર હવે જોવા મળી રહી નથી અને અનેક નાના-નાના ટચુકડા દેશોના વડાઓ ટ્રમ્પના આદેશની અવગણના કરી રહ્યા છે. ભારતની જો વાત કરીએ તો ભારતના અમેરિકા સાથે સારા સંબંધો છે આથી નરેન્દ્ર મોદી ટ્રમ્પનું માન રાખતા સીઝફાયર માટે તૈયાર થયા પરંતુ ટચુકડા પાકિસ્તાનને સેના પ્રમુખે ટ્રમ્પની જોરદાર અવગણના કરી તેમને ઝલીલ કરવાનું કામ કર્યુ.

6 / 6

"પાકિસ્તાન પાસે છે એક એવો આતંકી જેને તે કોહિનૂરની જેમ છુપાવીને રાખે છે, હાફિસ, લખવી, દાઉદ અને મસૂદ કરતા પણ છે વધુ ખૂંખાર"----  આ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Follow Us
રાજકોટમાં છ દિવસનો પાણીકાપ, નર્મદા પાઇપલાઇન મેન્ટેનન્સને કારણે અસર

વડનગરથી વારાણસી બાઇક યાત્રા: અમિત શાહ કરાવશે પ્રસ્થાન

બનાસકાંઠામાં વાહનચાલકોની મુશ્કેલી વધી, IRM ના 65 CNG પંપ બંધ

ભુજમાં ચાલુ વરસાદ વચ્ચે ટ્રાન્સફોર્મરમાં ધડાકા સાથે ભભૂકી આગ-VIDEO

ગીર સોમનાથના ઉનામાં ધોધમાર વરસાદથી જળબંબાકાર, ઘરોમાં ઘૂસ્યા પાણી

Breaking News : 19 સપ્ટેમ્બરથી ચોમાસું વિદાય લે તેવી શક્યતા

ઈસ્કોન બ્રિજ પર એવો અકસ્માત સર્જાયો કે કારની એરબેગ ખુલી ગઇ, જુઓ Video

રાજ્યભરમાં સાર્વત્રિક મેઘમહેર થઇ, અંજારમાં સૌથી વધુ 7.24 ઇંચ વરસ્યો

₹600 કરોડના SD પે ફ્રોડમાં અમરેલી પોલીસને સફળતા

સમરસ હોસ્ટેલ રિયાલિટી ચેક: ભોજન પર વિવાદ અને તપાસ

g clip-path="url(#clip0_868_265)">