AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

પાકિસ્તાન પાસે છે એક એવો આતંકી જેને તે કોહિનૂરની જેમ છુપાવીને રાખે છે, હાફિસ, લખવી, દાઉદ અને મસૂદ કરતા પણ છે વધુ ખૂંખાર

પાકિસ્તાનમાં એવો કોણ વ્યક્તિ છે જે હાફિઝ સઈદથી પણ વધારે શક્તિશાળી છે. મસુદ અઝહર પણ તેનો પ્રશંસક છે. તે આસિફ મુનીર પણ નથી. તેના જનરલ સાહેબ પણ નથી. કોણ છે એ જે શાહબાઝ શરીફ, ઝરદારી, હાફિઝ સઈદ જેવા તમામ મોટા-મોટા લોકો કરતા પણ વધારે ખતરનાક અને ખૂંખાર છે.

પાકિસ્તાન પાસે છે એક એવો આતંકી જેને તે કોહિનૂરની જેમ છુપાવીને રાખે છે, હાફિસ, લખવી, દાઉદ અને મસૂદ કરતા પણ છે વધુ ખૂંખાર
| Updated on: May 10, 2025 | 9:32 PM
Share

એક એવો વ્યક્તિ, જેની ઉંમર હજુ પચાસ વર્ષ પણ નથી થઈ. કારણ કે હાફિઝ સઈદ, મસુદ અઝહર, લખવી, આ બધા તેના 70ના દાયકામાં પહોંચી રહ્યા છે. હવે એક એવા વ્યક્તિની શોધ થઈ રહી છે જે આના જેવા સંગઠનો જેવા કે લશ્કર, હિઝબુલ મુઝાહિદ્દીન અને જૈશ-એ-મોહમ્મદને કોણ આગળ વધારશે. તો એક એવો વ્યક્તિ જે આજની તારીખમાં સૌથી વધુ મોસ્ટ વોન્ટેડ છે. ભારતની ગુપ્તચર એજન્સીના રિપોર્ટ અનુસાર સૂત્રો એવુ જણાવી રહ્યા છે કે ભારત તેને સૌથી વધુ ખતરનાક આતંકી આજની તારીખમાં માને છે. એ એટલો ખતરનાક છે કે હાફિસ, મસુદ, લખવી તો તેની સામે કંઈ નથી. તેનુ નામ છે સાજિદ મીર. અહીં જે ફોટો આપેલો છે તે સ્પષ્ટ નથી. કારણ કે આ ખૂંખાર આતંકી ચહેરા બદલવામાં પણ માહેર છે અને તેને સૌથી મોટો બહુરુપિયો પણ કહી શકાય. એજન્સી પાસે આ આતંકી સાજીદ મીરના જે ફોટો છે, તેના આધાર તેને પકડવો આસાન નથી. મસૂદ અઝહર હાફિઝ સઈદ તો એવા જાણીતા ચહેરા છે જેને...

સંપૂર્ણ વાર્તા વાંચવા માટે TV9 એપ્લિકેશન ડાઉનલોડ કરો

20 થી વધુ વિશિષ્ટ સમાચારોની અમર્યાદિત ઍક્સેસ TV9 એપ પર ચાલુ રાખો
Follow Us
રાજકોટમાં છ દિવસનો પાણીકાપ, નર્મદા પાઇપલાઇન મેન્ટેનન્સને કારણે અસર
રાજકોટમાં છ દિવસનો પાણીકાપ, નર્મદા પાઇપલાઇન મેન્ટેનન્સને કારણે અસર
વડનગરથી વારાણસી બાઇક યાત્રા: અમિત શાહ કરાવશે પ્રસ્થાન
વડનગરથી વારાણસી બાઇક યાત્રા: અમિત શાહ કરાવશે પ્રસ્થાન
બનાસકાંઠામાં વાહનચાલકોની મુશ્કેલી વધી, IRM ના 65 CNG પંપ બંધ
બનાસકાંઠામાં વાહનચાલકોની મુશ્કેલી વધી, IRM ના 65 CNG પંપ બંધ
ભુજમાં ચાલુ વરસાદ વચ્ચે ટ્રાન્સફોર્મરમાં ધડાકા સાથે ભભૂકી આગ-VIDEO
ભુજમાં ચાલુ વરસાદ વચ્ચે ટ્રાન્સફોર્મરમાં ધડાકા સાથે ભભૂકી આગ-VIDEO
ગીર સોમનાથના ઉનામાં ધોધમાર વરસાદથી જળબંબાકાર, ઘરોમાં ઘૂસ્યા પાણી
ગીર સોમનાથના ઉનામાં ધોધમાર વરસાદથી જળબંબાકાર, ઘરોમાં ઘૂસ્યા પાણી
Breaking News : 19 સપ્ટેમ્બરથી ચોમાસું વિદાય લે તેવી શક્યતા
Breaking News : 19 સપ્ટેમ્બરથી ચોમાસું વિદાય લે તેવી શક્યતા
ઈસ્કોન બ્રિજ પર એવો અકસ્માત સર્જાયો કે કારની એરબેગ ખુલી ગઇ, જુઓ Video
ઈસ્કોન બ્રિજ પર એવો અકસ્માત સર્જાયો કે કારની એરબેગ ખુલી ગઇ, જુઓ Video
રાજ્યભરમાં સાર્વત્રિક મેઘમહેર થઇ, અંજારમાં સૌથી વધુ 7.24 ઇંચ વરસ્યો
રાજ્યભરમાં સાર્વત્રિક મેઘમહેર થઇ, અંજારમાં સૌથી વધુ 7.24 ઇંચ વરસ્યો
₹600 કરોડના SD પે ફ્રોડમાં અમરેલી પોલીસને સફળતા
₹600 કરોડના SD પે ફ્રોડમાં અમરેલી પોલીસને સફળતા
સમરસ હોસ્ટેલ રિયાલિટી ચેક: ભોજન પર વિવાદ અને તપાસ
સમરસ હોસ્ટેલ રિયાલિટી ચેક: ભોજન પર વિવાદ અને તપાસ
g clip-path="url(#clip0_868_265)">