ગૂગલ મેપ્સમાં આવ્યું તમારી ગાડી સંબંધિત જોરદાર ફીચર, મળશે ખુબ જ જરૂરી જાણકારી

Google Mapsના વિશ્વભરમાં લાખો વપરાશકર્તાઓ છે. ભારતમાં પણ આ એપને ખૂબ પસંદ કરવામાં આવે છે. Google Maps ને વધુ યુઝર ફ્રેન્ડલી બનાવવા માટે સમય સમય પર ઘણી સેવાઓ ઉમેરવામાં આવે છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: May 12, 2023 | 5:30 PM
Google Mapsના વિશ્વભરમાં લાખો વપરાશકર્તાઓ છે. ભારતમાં પણ આ એપને ખૂબ પસંદ કરવામાં આવે છે.

1 / 5
Google Maps ને વધુ યુઝર ફ્રેન્ડલી બનાવવા માટે સમય સમય પર ઘણી સેવાઓ ઉમેરવામાં આવે છે.

2 / 5
 કાર ચાલકો ઇલેક્ટ્રિક કારના ચાર્જિંગ પ્લગના આધારે સર્ચ રિઝલ્ટ પણ જોઈ શકશે. એન્ડ્રોઇડ અને iOS યુઝર્સને આ ફીચર મળવાનું શરૂ થઈ ગયું છે.

3 / 5
ગૂગલ મેપ્સના નવા અપડેટમાં 'લાઈવ વ્યૂ'ની સુવિધા પણ ઉમેરવામાં આવી છે. તે Augmented Reality આધારિત ટેકનોલોજી પર કામ કરે છે.

4 / 5
જ્યારે તમે ફુલ બ્રાઈટનેસ પર સ્માર્ટફોનનો ઉપયોગ કરો છો, ત્યારે તેની બેટરી લાઈફ ઓછી થઈ જાય છે. આવું એટલા માટે થાય છે કારણ કે સંપૂર્ણ બ્રાઇટનેસ બેટરીને ઝડપથી ડ્રેઇન કરે છે. વારંવાર ચાર્જ કરવો પડે છે. આ બેટરીનું જીવન ઘટાડે છે.

5 / 5

Latest News Updates

Follow Us:
રાજ્યના કેટલાક વિસ્તારમાં કમોસમી વરસાદની આગાહી

Loksabha Election 2024 : પ્રિયંકા ગાંધી વલસાડના ધરમપુરમાં સંબોધશે સભા

કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહ આજે ગુજરાતમાં ગજવશે અનેક સભા

આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને આજે થશે ધનલાભ

મુસલમાનો પરના નિવેદન પર એક જ વીડિયોથી કોંગ્રેસના જુઠાણાનો પર્દાફાશ

મુકુલ વાસનિકનો દાવો, ઈન્ડિયા ગઠબંધન ગુજરાતની 10થી વધુ બેઠકો જીતશે

જસદણની સભામાં રૂપાલાએ કેમ કહેવુ પડ્યુ મારી ભૂલની સજા મોદીને કેમ?

ક્ષત્રિય યુવાનોના રોષ સામે ભાવનગરમાં નીમુબહેન-જીતુ વાઘાણી બન્યા લાચાર

રૂપાલા સામે રોષે ભરાયેલા ક્ષત્રિયોના પરચાનો ભોગ બન્યા મહેશ કસવાલા

બેંક કર્મચારી ચૂંટણી પ્રચારમાં જોવા મળ્યો! વીડિયો વાયરલ થતા મચી હલચલ

g clip-path="url(#clip0_868_265)">