AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

કેવી રીતે થાય છે IPLની પ્રાઇઝ મનીની વહેંચણી? પ્લેયર્સ કે માલિક… કરોડો રૂપિયા કોના ખાતામાં જશે?

IPL 2026 ફાઇનલ મેચ RCB vs GT વચ્ચે રમાઈ હતી. આ મેચમાં વિજેતા ટીમ રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર પર ₹20 કરોડનો વરસાદ થયો હતો. એવામાં શું તમે જાણો છો કે, આ કરોડો રૂપિયા ખેલાડીઓ અને માલિકો વચ્ચે કેવી રીતે વહેંચાય છે?

| Updated on: Jun 01, 2026 | 12:59 PM
Share
દુનિયાની સૌથી અમીર ક્રિકેટ લીગ એટલે કે ઇન્ડિયન પ્રીમિયર લીગ 2026ના ફાઇનલ મુકાબલામાં (31 મે) રોયલ ચેલેન્જર્સ બેંગલુરુએ ગુજરાત ટાઇટન્સ સામે જીત મેળવી હતી. આ મુકાબલો અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાયો હતો.

1 / 5
19મી સીઝનનો ખિતાબ જીતનારી ટીમ રોયલ ચેલેન્જર્સ બેંગલુરુને પ્રાઇઝ મની (ઇનામી રકમ) તરીકે 20 કરોડ રૂપિયા મળ્યા હતા. આવી સ્થિતિમાં સવાલ ઉઠવો સ્વાભાવિક છે કે, આખરે આ પૈસા કોના ખાતામાં આવશે? મેદાન પર પરસેવો પાડનારા ખેલાડીઓના હિસ્સામાં કે અબજોપતિ માલિકોના હિસ્સામાં?

2 / 5
BCCIએ IPL હેઠળ મળનારી પ્રાઇઝ મનીની વહેંચણીને લઈને કડક નિયમો બનાવ્યા છે. આ નિયમો અનુસાર, ફાઇનલ મુકાબલો જીતનારી ટીમને મળનારી પ્રાઇઝ મનીનો એક ભાગ એ ખેલાડીઓ અને સપોર્ટ સ્ટાફને મળવો અનિવાર્ય છે, જેઓ ટીમને ચેમ્પિયન બનાવવા માટે મેદાન પર સખત મહેનત કરે છે. BCCIએ સ્પષ્ટ કરી દીધું છે કે, કોઈ પણ ફ્રેન્ચાઈઝી પૂરેપૂરી પ્રાઇઝ મની પોતાની પાસે રાખી શકે નહીં. તેણે નક્કી કરેલા નિયમો મુજબ આનો એક નિશ્ચિત ભાગ પોતાની ટીમ સાથે શેર કરવો પડશે.

3 / 5
આઈપીએલનો ખિતાબ જીતનારી ટીમને 20 કરોડ પ્રાઇઝ મની મળશે. આને 2 ભાગમાં વહેંચવામાં આવે છે. એક ભાગ ઓનર (માલિક) અને બીજો ભાગ ખેલાડીઓને આપવામાં આવે છે. એવામાં ફ્રેન્ચાઈઝી માલિકને 10 કરોડ અને ખેલાડીઓ-કોચિંગ સ્ટાફને 10 કરોડ રૂપિયા મળશે. આ સિવાય ખેલાડીઓને તેમની ફી પણ મળે છે.

4 / 5
જો કે, ફ્રેન્ચાઇઝ માલિકો ફક્ત આ ₹10 કરોડની ઇનામી રકમ માટે આટલી મોટી રકમ ખર્ચતા નથી. ઇનામી રકમ ઉપરાંત, ફ્રેન્ચાઇઝ માલિકો મીડિયા રાઇટ્સ, હોમ-ગ્રાઉન્ડ ટિકિટ વેચાણ, સ્પોન્સરશિપ ડીલ્સ અને એસોસિયેટ પાર્ટનર્સમાંથી પણ આવક મેળવે છે.

5 / 5

Breaking News: GTને સાથે અને RCBને સપોર્ટ! મેચ કોઈ પણ જીતે ફાયદો તો આ ગ્રુપને જ થશે જાણો આ અનોખો કિસ્સો

Follow Us
ખેડુતો સાથે છેતરપિંડીનું રેકેટ ઝડપાયું,જુઓ Video

વેસુમાં 11મા માળે લિફ્ટ અચાનક ખોટકાતા 2 વ્યક્તિ ફસાયા, જુઓ Video

અડાસ ઓવરબ્રિજ દુર્ઘટનામાં મોટો ખુલાસો ! આ કારણે બ્રિજનો ભાગ તૂટ્યો

આમ આદમી પાર્ટીના શહેર પ્રમુખ અને તેના દીકરા શારીરિક શોષણનો આરોપ લાગ્યો

નવસારીમાં બ્રિજનું કામ 7 વર્ષથી અધૂરું: 25 હજારથી વધુ લોકો પરેશાન

બહુચરાજી મંદિરનો કાયાકલ્પ: પ્રથમ તબક્કા માટે 80 કરોડ રૂપિયા ફાળવાયા

બાગેશ્વર ધામ વિવાદ: સુરત બજરંગ દળના પ્રમુખે વિજ્ઞાન જાથાને આપ્યો પડકાર

Panchmahal: કાલોલમાં વાવાઝોડા સાથે વરસાદ વરસતા 400 મણ કેરી ખરી ગઈ

ભાવનગરના પછાત વિસ્તારોમાં સર્જાઈ પાણીની તંગી, ટેન્કર મગાવવાની પડી ફરજ

ગીર સોમનાથમાં ચોમાસા સુધી પાણીની ચિંતા ટળી, 5 મુખ્ય ડેમમાં પૂરતું પાણી

g clip-path="url(#clip0_868_265)">