AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Large Cap, Mid Cap કે Small Cap? લાંબાગાળે બમ્પર કમાણી કરવા માટે કયો ઓપ્શન છે ‘સૌથી બેસ્ટ’?

મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ કરતી વખતે હંમેશા એ સવાલ થાય છે કે, SIP માટે લાર્જ કેપ (Large Cap), મિડ કેપ (Mid Cap) કે સ્મોલ કેપ (Small Cap) માંથી ક્યાં રોકાણ કરવું? ક્યાં સારું રિટર્ન મળશે?

| Updated on: May 31, 2026 | 8:22 PM
Share
વ્હાઇટઓક કેપિટલ મ્યુચ્યુઅલ ફંડ (WhiteOak Capital Mutual Fund) ની એક સ્ટડી મુજબ ત્રણેય માર્કેટ કેપ સેગમેન્ટના 10 વર્ષના SIP રિટર્નની સરખામણી કરવામાં આવી. આમાં Nifty 100 TRI, Nifty Midcap 150 TRI અને Nifty Smallcap 250 TRI ના આંકડા જોવામાં આવ્યા.

1 / 5
રિપોર્ટ અનુસાર, લાંબાગાળાના રોકાણમાં મિડ કેપ સેગમેન્ટ સૌથી આગળ રહ્યો છે. ડેટા અનુસાર, મિડ કેપ સેગમેન્ટનું સરેરાશ રિટર્ન 17.57% રહ્યું, જ્યારે લાર્જ કેપનું સરેરાશ રિટર્ન 13.04% અને સ્મોલ કેપનું 14.93% રહ્યું.

2 / 5
બીજીબાજુ, મીડિયન રિટર્ન (Median Return) ની બાબતમાં પણ મિડ કેપે લીડ મેળવી. મિડ કેપનું મીડિયન રિટર્ન 18.17% રહ્યું, જ્યારે લાર્જ કેપનું 13.37% અને સ્મોલ કેપનું 15.52% રહ્યું. રિપોર્ટમાં એ પણ સામે આવ્યું કે, 10% થી વધુ રિટર્ન આપવાની બાબતમાં મિડ કેપ સૌથી મજબૂત રહ્યો. આશરે 98% સમય મિડ કેપે 10% થી વધુ રિટર્ન આપ્યું. વળી લાર્જ કેપમાં 93% અને સ્મોલ કેપમાં 87% રહ્યું.

3 / 5
જો 12% થી વધુ રિટર્નની વાત કરીએ તો પણ તે સમયગાળામાં મિડ કેપ આગળ દેખાયો. લગભગ 95% સમય મિડ કેપે 12% થી વધુ રિટર્ન આપ્યું. લાર્જ કેપમાં આ આંકડો 73% અને સ્મોલ કેપમાં 79% રહ્યો. 15% થી વધુ રિટર્ન આપવામાં પણ મિડ કેપે સૌથી શ્રેષ્ઠ પ્રદર્શન કર્યું. આશરે 80% સમય મિડ કેપે 15% થી વધુ રિટર્ન આપ્યું, જ્યારે લાર્જ કેપમાં આ માત્ર 14% અને સ્મોલ કેપમાં 57% રહ્યું.

4 / 5
આપેલા આંકડાઓ પરથી તમે સમજ્યા હશો કે, મિડકેપ ફંડ્સે લોન્ગ ટર્મમાં રોકાણકારોને સારું રિટર્ન આપ્યું છે. રોકાણકારો માટે એ સમજવું જરૂરી છે કે, વધુ રિટર્નની સાથે જોખમ પણ વધુ હોય છે. લાર્જ કેપ ફંડ હંમેશા સ્થિર માનવામાં આવે છે, જ્યારે સ્મોલ અને મિડ કેપમાં ઉતાર-ચઢાવ વધારે હોઈ શકે છે. આથી રોકાણ કરતા પહેલા તમામ જરૂરી નિયમો ખૂબ જ ધ્યાનથી વાંચો.

5 / 5

ચૂકતા નહીં આ મોકો! ટાટાની કંપની રોકાણકારોને કરવા જઈ રહી છે ‘માલામાલ’, શેર ખરીદવા ઊમટી પડ્યા લોકો

Follow Us
જીવનને મળશે નવી દિશા, સગાઈ થઈ ચૂકેલા જાતકોને મળશે ખુશીઓ

તાલાલા ગીરમાં કેસર કેરીની થઈ બમ્પર આવક, 200 કરોડની આવી હરાજી

હનુમાનજી મહારાજના નામે કરાયેલી પેટન્ટ સામે ઉઠ્યો વિરોધનો સૂર

જુવારના ભાવ મુદ્દે ખેડૂતોનું આંદોલન, નાયબ કલેકટરને આપ્યું આવેદન

વસ્તીગણતરીનુ કામ શાળાના સમયમાં નહીં કરવા DEOનો હુકમ, શિક્ષકોમાં રોષ

નાસીર નગર ડિમોલિશન વિવાદમાં SMC અધિકારી અને કોન્ટ્રાક્ટરની મીલીભગત !

કોઈ રસપ્રદ પ્રવૃત્તિમાં વ્યસ્ત રહો, માનસિક તણાવ ટાળો

અમદાવાદથી સોમનાથ જતી વંદે ભારત ટ્રેનનો રૂટ બદલાયો,રાજકોટ થઈને નહીં જાય

Amreli: ધારીમાં બુટલેગરો બેફામ, ધારાસભ્યે માંડવો પડ્યો મોરચો

નાસીરનગરમાં ડિમોલિશન: સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન સવાલોથી ભાગ્યા

g clip-path="url(#clip0_868_265)">