31  MAY 2026

હાર્ટને સ્વસ્થ રાખવા માટે અપનાવો આ 8 સરળ ટિપ્સ

Photo Credit - Whisk

હાર્ટને સ્વસ્થ રાખવા માટે સારી આદતો અપનાવવી.

સાંજ પછીની લાઇફસ્ટાઇલ સ્વાસ્થ માટે મહત્વપૂર્ણ હોય છે.

સાંજે કોફી પીવાની આદત ટાળવી જોઈએ.

સમયસર હળવું ભોજન કરવું જોઈએ.

રાત્રે ભારે ભોજન કરવું નહીં.

મોડી રાત્રે પ્રોસેસ્ડ ફૂડ જેવા ખોરાક ખાવા નહીં.

કામ કર્યા પછી કામનો સ્ટ્રેસ રાખવો નહીં.

આનાથી શરીરમાં બેડ કોલેસ્ટ્રોલ વધી શકે છે.

હેલ્ધી ડાયટ હૃદયને સ્વસ્થ રાખવામાં મદદરૂપ છે.

નોંધ: અહીં, પૂરી પાડવામાં આવેલી વિગતો માત્ર રિપોર્ટ્સ મુજબ આધારિત છે.