AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Travel tips : શું તમે પણ બાળકો સાથે વોટરપાર્કમાં જઈ રહ્યા છો? તો ચોક્કસ આ સાવચેતીઓ રાખો

વોટર પાર્કમાં મસ્તી કરવાનો બેસ્ટ સમય ઉનાળો છે પરંતુ આ મસ્તીની સાથે સાથે સાવધાની રાખવી પણ જરુરી છે.જો તમે પરિવાર સાથે વોટર પાર્ક જવાનો પ્લાન કરી રહ્યા છો, તો કેટલીક વાતોનું ધ્યાન રાખવું ખુબ જરુરી છે.

| Updated on: Apr 14, 2025 | 4:15 PM
Share
ઉનાળાની ઋતુ આવતાની સાથે જ લોકો વોટર પાર્ક તરફ વળવાનું શરૂ કરી દે છે. બાળકોથી લઈને મોટાઓ સુધી, દરેકને પાણીમાં મજા કરવી ગમે છે. વોટર પાર્ક ગરમીથી બચવા માટે એક બેસ્ટ સ્થળ છે અહી પરિવાર ખૂબ મજા કરી શકો છો. અહીં ગયા પછી દિવસનો કયો સમય થયો છે તે પણ ખબર નથી પડતો.

1 / 7

2 / 7
 વોટરપાર્કમાં જતાં પહેલા તમારા સ્વિમિંગ કપડાં યોગ્ય છે કે નહી તે ચકાસો. કોર્ટનના કપડાં પાણીમાં ભીંજાતા ભારે થઈ જાય છે. આ સાથે કેટલીક રાઈડમાં તમે કોર્ટનના કપડાં સાથે રાઈડ પણ કરી શકતા નથી. જેના માટે તમે નાયલોન કે પછી સ્પેન્ડેક્સ મટેરિયલના કપડાં પહેરી શકો છો.

3 / 7
 તડકાંથી બચવા માટે સનસ્ક્રીન લગાવવાનું ભૂલતા નહી કારણ કે, વોર્ટર પાર્ક ખુલ્લામાં હોય છે. અહી અંદાજે SPF 30 કે તેથી વધુ સનસ્ક્રીનનો ઉપયોગ કરી શકો છો. દર 2 કલાકે સનસ્ક્રીન લગાવો.જો તમને કોઈ એલર્જી છે. તો વોર્ટરપાર્કમાં જવાનું ટાળજો.

4 / 7
પાણીમાં સમય વિતાવતી વખતે, લોકો ઘણીવાર પાણી પીવાનું ભૂલી જાય છે, જેના કારણે ડિહાઇડ્રેશન થઈ શકે છે. તેથી, તમારી સાથે પાણીની બોટલ રાખો અને સમયાંતરે પાણી પીતા રહો.

5 / 7
દરેક વોટર રાઈડના પોતાના નિયમો હોય છે જેમ કે ઊંચાઈ, વજન મર્યાદા, રાઈડ પર બેસવાની રીત વગેરે. આ નિયમોનું પાલન કરવું જરુરી છે. જો તમને પરવાનગી ન હોય તો કોઈપણ સવારી પર બળજબરીથી બેસવાનું ટાળજો.

6 / 7
જો તમે બાળકો સાથે વોટર પાર્કમાં જઈ રહ્યા છો, તો તેમની સુરક્ષા તમારી પહેલી જવાબદારી છે. બાળકોને પાણીમાં એકલા ન છોડો. તેમને રાઈડમાં લઈ જતા પહેલા તેમની ઉંમર અને ઊંચાઈ ધ્યાનમાં રાખો.(all photo : canva)

7 / 7

બાળકોનું સમર વેકેશન હોય કે તહેવારોના વેકેશન આવતા હોય ત્યારે લોકો વધારે ટ્રાવેલ કરતા નજરે પડે છે. તેમાં પણ ગુજરાતના સ્થળો બધાના ફેવરિટ છે. તો ટ્રાવેલને લગતા વધુ સમાચાર વાંચવા માટે અહી ક્લિક કરો

કામદારોને લઇ જતો ટેમ્પો પલટી જતા 30 લોકો ઈજાગ્રસ્ત

આ રાશિના જાતકોના કરિયરમાં ઉતાર-ચઢાવ આવી શકે છે, ઉતાવળમાં નિર્ણય ન લેવા

નફાની લાલચે લાખોનું સાયબર ફ્રોડ! 30 લાખનું રોકાણ કરાવી છેતરપિંડી કરી

પોરબંદર મરીન પોલીસે ગેરકાયદેસર LED લાઇટ મારફતે માછીમારી પર કાર્યવાહી

ભાગીને થતા લગ્ન રોકવા લેઉવા પટેલ સમાજની સરકારને રજૂઆત - જુઓ Video

પત્નીની હત્યા કરી જેલમાંથી ફરાર આરોપીએ બીજા લગ્ન કર્યા, 9 વર્ષે ઝડપાયો

તમે વ્યવસાયમાં સારો એવો નફો કમાઈ શકો છો, આજે તમે ધ્યાનનું કેન્દ્ર બનશો

ભ્રષ્ટાચારનો ભાંડાફોડ! CID ક્રાઇમના અધિકારીઓ ACBના ફંદામાં - જુઓ Video

સુરત કોંગ્રેસમાં ભડકો, નવા વરાયેલા હોદ્દેદારોએ ધરી દીધા રાજીનામા

ગામમાં પિધેલો ઝડપાશે તેની સામે પોલીસ કાર્યવાહી અને પંચાયતની સુવિધા બંધ

g clip-path="url(#clip0_868_265)">