AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Breaking News : કોલકાતા નાઈટ રાઈડર્સનો સ્ટાર ખેલાડી IPL 2026 અધવચ્ચે છોડી પોતાના દેશ પરત ફર્યો

કોલકાતા નાઈટ રાઈડર્સ IPL 2026 માટે પ્લેઓફની દોડમાંથી લગભગ બહાર થઈ ગયું છે, અને હવે તેમના એક ખેલાડીએ ટીમ છોડી દીધી છે. આ ઓલરાઉન્ડર ભારતથી પોતાના દેશ પરત ફર્યો છે. જાણો કેમ.

| Updated on: May 15, 2026 | 6:54 PM
Share
કોલકાતા નાઈટ રાઈડર્સનો ઓલરાઉન્ડર રચિન રવિન્દ્ર અચાનક IPL 2026 છોડી પોતાના દેશ પરત ગયો છે. રચિન રવિન્દ્ર  આ સિઝનમાં કોલકાતા નાઈટ રાઈડર્સ માટે એક પણ મેચમાં રમ્યો નથી.

1 / 5
KKR એ શુક્રવારે જાહેરાત કરી કે રચિન રવિન્દ્ર ઈંગ્લેન્ડ સામેની આગામી ટેસ્ટ શ્રેણીની તૈયારીઓ શરૂ કરવા માટે ન્યૂઝીલેન્ડ પરત ફર્યો છે. રચિન રવિન્દ્રને KKR એ 2 કરોડ રૂપિયામાં ખરીદ્યો હતો.

2 / 5
ઈંગ્લેન્ડમાં ત્રણ મેચની ટેસ્ટ શ્રેણી પહેલા ન્યૂઝીલેન્ડ 27 મેથી બેલફાસ્ટમાં આયર્લેન્ડ સામે ચાર દિવસીય પ્રેક્ટિસ મેચ રમશે. ત્યારબાદ 4 જૂને લોર્ડ્સ ખાતે પ્રથમ ટેસ્ટ રમાશે.

3 / 5
ન્યૂઝીલેન્ડ અને ઈંગ્લેન્ડ વચ્ચે બીજી ટેસ્ટ મેચ 17 થી 21 જૂન દરમિયાન ઓવલ ખાતે અને અંતિમ ટેસ્ટ 25 થી 29 જૂન દરમિયાન નોટિંગહામમાં રમાશે. વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ પોઈન્ટ ટેબલમાં ન્યૂઝીલેન્ડ બીજા ક્રમે છે.

4 / 5
રચિન રવિન્દ્રએ ટેસ્ટ ફોર્મેટમાં ખૂબ જ સારું પ્રદર્શન કર્યું છે. રવિન્દ્રએ ઓગસ્ટ 2025માં ઝિમ્બાબ્વે સામે અણનમ 165 રન બનાવ્યા હતા. ત્યારબાદ તેણે ક્રાઇસ્ટચર્ચમાં 176 અને ડિસેમ્બરમાં માઉન્ટ મૌંગાનુઈમાં વેસ્ટ  ઈન્ડિઝ સામે 72 રન બનાવ્યા હતા. (PC: PTI)

5 / 5

Breaking News: IPL 2026 માં સદીઓનો ખાસ રેકોર્ડ બન્યો, 19 વર્ષના ઈતિહાસમાં પહેલીવાર બની આ ઘટના

Follow Us
વરસાદના કારણે ખેડૂતોની ચિંતામાં વધારો, કિશાન સંઘનો ગ્રાઉન્ડ સર્વે

ભાવનગર જિલ્લામાં 80% વિસ્તારમાં કપાસ અને મગફળીનું વિક્રમ જનક વાવેતર

વાલીઓનો સરકારી શાળાઓ પ્રત્યેનો વિશ્વાસ હવે દિવસેને દિવસે વધ્યો

₹120 કરોડના ટાઈડલ ડેમે વધારી ખેડૂતોની ચિંતા! 40 ફૂટ સુધી જમીન ધોવાઈ

રાજકોટમાં એનાલૉગ પનીર પર પ્રતિબંધ છતાં ઉત્પાદન ચાલુ

સ્પેસએક્સનું અનિયંત્રિત રોકેટ ચંદ્ર સાથે અથડાયું, શુ પૃથ્વીને થશે ખતરો

બિનજરૂરી ખર્ચ વધી શકે છે, પરિવારના સભ્યોનો પૂર્ણ સહયોગ મળશે

ગુજરાતમાં એનાલોગ પનીર, ચીઝ અને બટર પર પ્રતિબંધ

અમદાવાદની શાળાઓમાં રવિવારે સ્વૈચ્છિક વર્ગોને મંજૂરી

વાયબ્રન્ટ ગુજરાત માટે CM ભૂપેન્દ્ર પટેલ અને હર્ષ સંઘવી જશે વિદેશ

g clip-path="url(#clip0_868_265)">